પીનટ બટર મોકા કોફી (Peanut Butter Mocha Coffee Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
#Coffewith cookpad
#CWC
#Cooksanp challenge
પીનટ બટર મોકા કોફી (Peanut Butter Mocha Coffee Recipe In Gujarati)
#Coffewith cookpad
#CWC
#Cooksanp challenge
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કોફી પાઉડર લઈ એની અંદર બરફના ટુકડા ખાંડ અને ચોકલેટ સીરપ પાણી નાખી બ્લેન્ડર થી પાંચ મિનિટ બીટ કરવું
- 2
કોફી નો કલર બદલાઈ જાય એટલે તેમાં પીનટ બટર ઠંડુ દૂધ નાખી ફરીથી બ્લેન્ડ કરી લેવું
- 3
પછી સર્વિંગ ગ્લાસમાં નીચે બરફના ટુકડા નાખી કોફી રેડી કોફીને કરી ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરી ઠંડી ઠંડી કોફીને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આઈસ્ડ મોકા કોફી (Iced Mocha Coffee Recipe In Gujarati)
#CD#mr#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CWC.#COFFEE with Cookpad#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોફી એ પશ્ચિમ દેશોની દેણ છે કોફીની સુગંધ કંઈક ઓર જ હોય છે કોફી ના ફાયદા પણ અઢળક છે મેં આજે આહલાદક કોલ્ડ કોફી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે આહલાદક કોલ્ડ કોફી Ramaben Joshi -
-
-
-
મોકા કોફી (Mocha Coffee Recipe In Gujarati)
#CWC#cookpadindia#cookpadgujrati#world_ coffee_dayઆ કોફી મારી પ્રિન્સેસ ની ફેવરિટ છે Amita Soni -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં cold coffee મારી પ્રિય છે Mayuri Pancholi -
-
-
-
-
કોફી લસ્સી (Coffee Lassi Recipe In Gujarati)
#CWC કોફી તો બધા પીતા જ હોય છે કોલ્ડ કોફી, ડાલગોના, કેપેચીનો, હોટ કોફી, આજે મેં કોફી લસ્સી બનાવી ખૂબ જ સરસ બની તમે પણ બનાવશો. Hiral Panchal -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC : કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમCoofee ☕️ etle cafe જ યાદ આવી જાય.કોફી નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે . નાના મોટા બધા ને કોલ્ડ કોફી ભાવતી જ હોય છે. Sonal Modha -
બનાના & પીનટ બટર મિલ્ક શેક (Banana Peanut Butter Milk Shake Recipe In Gujarati)
#Cool Vaishali Prajapati -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#કોલ્ડ કોફી#Cookpad#Cookpadgujaratiકોલ્ડ કોફી એનર્જીમાં વધારો કરે છે સ્ફૂર્તિ માં વધારો કરે છે અને શરીરને ઠંડક આપે છે Ramaben Joshi -
-
થીક કોફી શેક (Thick Coffee Shake Recipe In Gujarati)
#CWC#cookpadઅવારનવાર સાંજે કંઈક પીવાનું મન થાય ત્યારે જુદી જુદી રીતે કોફી પીતા હોઈએ છીએ બહારના કોલ્ડ્રિંક્સ કરતા થોડું સારું પણ એસિડિટી અને પિત્ત વાળા માટે ચા કે કોફીનું કોઈ પણ વર્ઝન યોગ્ય નથી પણ ગરમ કરતાં ઠંડુ વર્ઝન થોડું આ લોકો માટે શક્ય અને સારું બની શકે Jigna buch -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16565953
ટિપ્પણીઓ