જૈન ટામેટા નું શાક અને જુવાર ની રોટી (Jain Tomato Sabji Jowar Roti Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SJR
જે લંચ અથવા ડિનર માં ખૂબ જ ઝડપ થી તૈયાર થઈ જાય છે.

જૈન ટામેટા નું શાક અને જુવાર ની રોટી (Jain Tomato Sabji Jowar Roti Recipe In Gujarati)

#SJR
જે લંચ અથવા ડિનર માં ખૂબ જ ઝડપ થી તૈયાર થઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપટામેટા (સમારેલાં)
  2. 2 ચમચીતેલ
  3. 1/4 ચમચીજીરું
  4. ચપટીહીંગ
  5. 1/4 ચમચીહળદર
  6. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  8. મીઠું પ્રમાણસર
  9. 1/4 ચમચીગોળ (જરૂર મુજબ)
  10. જુવાર રોટી:
  11. 1 કપજુવાર નો લોટ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં તેલ ગરમ કરી જીરું,હીંગ અને હળદર મૂકી ટામેટા ઉમેરી સોંતળો.

  2. 2

    તેમાં મીઠું,ધાણાજીરું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ચડવા દો.

  3. 3

    જુવાર રોટી :લોટ માં હુંફાળું પાણી ઉમેરી લોટ બાંધી લુવા બનાવી તવા પર બંને બાજુ શેકી ગેસ પર શેકી લો.

  4. 4

    શાક સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes