ફણગાવેલ મેથી સેવ નું શાક (Sprout Methi Sev Shak Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#SJR
શીતળા સાતમ, ટાઢી સાતમ નાં દિવસે રસોઈ બનાવવાની ના હોય. આગલા દિવસે બનાવેલું જ ખાવાનું હોય.આ શાક ફ્રીજ માં રાખ્યા વગર પણ બીજા દિવસે ખાઈ શકાશે. પરાઠા અથવા થેપલા સાથે આ પૌષ્ટિક શાક નો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપફણગાવેલ મેથી
  2. સેવ બનાવવા માટે:
  3. 1 કપચણા નો લોટ
  4. 1-2 ચમચીતેલ
  5. 1/4 ચમચીહળદર
  6. 1/4 ચમચીહીંગ
  7. મીઠું પ્રમાણસર
  8. શાક માટે:
  9. 2 ચમચીતેલ
  10. 1/4 ચમચીરાઈ
  11. 1/4 ચમચીજીરું
  12. ચપટીહીંગ
  13. 1/4 ચમચીહળદર
  14. 1/4 ચમચીલાલ મરચું
  15. 1 ચમચીધાણાજીરું પાઉડર
  16. 1 ચમચીગોળ
  17. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફણગાવેલ મેથી ધોઈ કુકર માં પાણી અને મીઠું ઉમેરી 1 સીટી કરી બાફી લો.ચણા નાં લોટ માં મસાલો કરી જરૂર મુજબ પાણી ઉમેરી જરા ઢીલો લોટ રાખવો.

  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,જીરું,હળદર અને હીંગ નો વઘાર કરી મેથી ને ગરણા માં નિતારી ઉમેરી સોંતળી મસાલો કરી ગરમ પાણી ઉમેરી ઉકાળો.

  3. 3

    ઝારા ની મદદ થી સેવ પાડવી એક જ જગ્યા એ ના પડી જગ્યા તેનું ધ્યાન રાખવું. નહીં તો ગઠાં થઈ જશે. ફાસ્ટ તાપે ચડવા દો.

  4. 4

    રોટી સાથે પણ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes