ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Sandhya Mevada
Sandhya Mevada @Sandhya_m
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીસાંબો (સામો)
  2. ૧/૨ વાટકીસાબુદાણા
  3. ૧/૨ વાટકીશીંગદાણા નો ભૂકો
  4. 1/2 ચમચીજીરૂ
  5. મીઠું
  6. 1/2 ચમચીલીલા મરચા ને આદું ની પેસ્ટ
  7. 5-6લીમડો
  8. 2 ચમચીતેલ વઘાર માટે
  9. ગરમ પાણી પલાળવા માટે
  10. ૧/૨પેકેટ ઇનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાંબાને અને સાબૂદાણા ને અલગ અલગ ભાગ મા મીક્ષર મા પીસી લો. પછી તેને એક બાઉલ મા સાથે લઇને ગરમ પાણી મા પલાળો.

  2. 2

    સાંજે કરવાના હોય તો બપોરે પલાળી દેવું.તેમા શીંગ દાણા નો ભૂકો મીઠું મરચુ ની। પેસ્ટ એડ કરી લો. ઢોકળાના ખીરા જેમ ખીરું રેડી કરો. ૧/૨ પેકેટ ઇનો એડ કરીને એક જ દીશામા મીક્ષ કરી ૧૫ મીનીટ સ્ટીમરમાં સ્ટીમ કરો.

  3. 3

    ઠરે પછી તેના કટકા કરીને જીરૂ લીમડા નો વઘાર કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sandhya Mevada
Sandhya Mevada @Sandhya_m
પર

ટિપ્પણીઓ

Similar Recipes