ચોકલેટ ચુરમા ના મોદક (Chocolate Churma Modak Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#ATW2
#TheChefStory
સ્વીટ રેસીપી ચેલેન્જ
#SGC
ચોકલેટ ચુરમા ના મોદક (Chocolate Churma Modak Recipe In Gujarati)
#ATW2
#TheChefStory
સ્વીટ રેસીપી ચેલેન્જ
#SGC
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને જરૂર મુજબ પાણી નાખી ભાખરી જેવો લાડવા નો લોટ બાંધી લો અને તેના મુઠીયા વાળી લો. ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ મૂકી મુઠીયા ને બદામી રંગના ધીમા ગેસ ઉપર તળી લો
- 2
ત્યારબાદ તેના નાના ટુકડા કરી થોડું ઠંડુ થાય પછી તેનો બારીક ભૂકો મિક્સરમાં કરી લો અને ચારણી થી ચાળી લો પછી બંને ચોકલેટને બોઈલ કરી લો
- 3
ત્યારબાદ ઓગળેલી ચોકલેટ ની અંદર બારીક કરેલો ભૂકો ગુલકંદ ઘી નાખી બરાબર મિક્સ કરી લો અને મોદક બનાવવાના મોલ્ડમાં ઘી લગાવી સ્ટફિંગ ભરી મોદક નો શેપ આપી દો
- 4
તો હવે આપણા ટેસ્ટી ગણપતિ બાપા ને ધરાવવા માટે ચોકલેટ ચૂરમાના મોદક બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ગણપતિ બાપા ને ભોગ લગાવો.
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16477884




















ટિપ્પણીઓ (6)