ઓટ્સની સુખડી (Oats Sukhdi Recipe In Gujarati)

Shethjayshree Mahendra @jayshree1957
ઓટ્સની સુખડી (Oats Sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓટ્સને ધીમા તાપે શેકી લો ઠંડા થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લો
- 2
એક કડાઈમાં ઘી ગરમ કરો હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરી બરાબર શેકી લો શેકાઈ જાય એટલે ઓટ્સનો પાઉડર ઉમેરી બે ત્રણ મિનિટ માટે શેકી લો ગેસ બંધ કરી દો
- 3
હવે તેમાં ઈલાયચી પાઉડર અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણ તેમાં પાથરી દો ઉપરથી બદામની કતરણ ભભરાવી બરાબર દબાવી પછી તેના પીસ પાડી લો એક કલાક પછી ઠંડી થાય એટલે તેના પીસ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend4 #Week4ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે Kshama Himesh Upadhyay -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે Vaishali Prajapati -
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#RB1 સુખડી મારી દીકરી ની સૌથી મનપસંદ સ્વીટ ડિશ છે...અને આ હેલ્થી પણ છે.. Chintal Kashiwala Shah -
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
ડ્રાયફ્રુટ સ્ટફડ સુખડી (Dry fruit Stuffed Sukhdi Recipe In Gujarati)
#ATW2#TheChefStorySweet recipeસુખડી એ ટ્રેડિશનલ વાનગી છે. ગોળ માંથી બને છે એટલે તે હેલ્ધી પણ છે. આ સુખડીમાં ડ્રાયફ્રુટ સ્ટફ કરીને વધુ હેલ્ધી, ટેસ્ટી બનાવી છે. Neeru Thakkar -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસ એટલે તહેવારો નો માસ , પવિત્ર શ્રાવણ માસ માં અનેક તહેવારો આવે છે, જેમાં શીતળા સાતમ ના એક દિવસ પહેલા રાંધણ છઠ આવે છે, એ શીતળા સાતમ નો એક ભાગ છે જે દેવી શીતળા માં ને સમર્પિત ધાર્મિક તહેવાર છે,શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવાનું અને ગેસ કે ચૂલો બંધ રાખવા નો હોવા થી,રાંધણ છઠ ના દિવસે સાતમ માટેની બધીજ રસોઈ બનાવી સાતમ ના દિવસે આરોગવામાં આવે છે,રાંધણ છઠ માં પૂરી થેપલા,કોરા શાક ,ઘેસ, સુખડી,વડા , ફૂલેર, અને બીજી અવનવી વાનગી ઓ બનાવવા માં આવે છે,આજે મેં સાતમ માટે સોફ્ટ સુખડી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. Dharmista Anand -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFT : સુખડીસુખડી એ એક treditional મીઠાઈ છે. જે લગભગ બધા ને ભાવતી હોય છે. મારા ઘરમાં તો સુખડી બધાને બહુ જ ભાવે એટલે ડબ્બો ભરેલો જ હોય. Sonal Modha -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે નિમિત્તે આ દિવસ ને પ્રેમરસ થી ભરપુર બનાવવાં માટે મારી બંને માં ને ( mother & mother in low) . મારી આજની રેસીપી મારી બંને mumma માટે ,બંને માં ને સુખડી favourite Jayshree Doshi -
-
-
-
ગુંદરની સુખડી(Gond ki Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week15પોસ્ટ 1 ગુંદરની સુખડીશિયાળામાં ખવાય તેવી પૌષ્ટિક સુખડી મે બનાવી છે. Mital Bhavsar -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16485568
ટિપ્પણીઓ (2)