સુખડી (Sukhdi Recipe In Gujarati)

Mansi Doshi
Mansi Doshi @Manu_jain

સુખડી (Sukhdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 1 વાટકીઘી
  3. 150 ગ્રામગોળ
  4. જરૂર મુજબ ડ્રાયફ્રૂટસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગેસ પર લોયું મૂકી તેમાં ઘી ગરમ કરો.

  2. 2

    ત્યારબાદ એમાં ઘઉં નો લોટ નાખી, તેને મિક્સ કરી શેકો.

  3. 3

    સરખી રીતે શેક્યા બાદ ગેસ ને બંધ કરી દયો, તેમાં થી વરદ નીકળે એટલે તેમાં ગોળ નાખો. ગોળ નાખ્યા બાદ તરત એક થાળી માં પાથરી લ્યો.

  4. 4

    થોડું ઠરી જાય ત્યાર બાદ તેના ચોસલાં પાડી ગરમા-ગરમ સુખડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Doshi
Mansi Doshi @Manu_jain
પર

ટિપ્પણીઓ (2)

Dave rita
Dave rita @cook_24425240
મસ્ત રેશીપી બનાવી બેન

Similar Recipes