મગનું શાક (Moong Shak Recipe In Gujarati)

Vaishali Prajapati @vaishali_47
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા મગની સાઈડ પર રાખી મૂકવા હવે ડુંગળી અને ટામેટાની કટર માં ક્રશ કરી લેવા હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું છટકવા દેવું ત્યારબાદ તેમાં સમારેલી લસણની કળી ઉમેરવી હવે તેમાં હિંગ ઉમેરી ડુંગળી અને ટામેટા ઉમેરી દેવા હવે તેમાં બધા મસાલા ઉમેરવામાં તેને બરાબર ચડવા દેવું ડુંગળી અને ટામેટા એક રસ થયા બાદ તેલ છૂટું પડે ત્યાં સુધી તેને રહેવા દેવું
- 2
હવે તેની અંદર બાફેલા ઉમેરી દેવા હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને લીંબુ નિતારી લેવું હવે તેને બે ત્રણ મિનિટ માટે ઊકળવા દેવું ત્યારબાદ કોથમીર ભભરાવી ગેસ બંધ કરી દેવો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16484642








ટિપ્પણીઓ