ફ્લાવર વટાણા બટેકા ટામેટાં નુ શાક (Cauliflower Vatana Bataka Tomato Shak Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

ફ્લાવર વટાણા બટેકા ટામેટાં નુ શાક (Cauliflower Vatana Bataka Tomato Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩૦૦ ગ્રામ ફ્લાવર
  2. 2 નંગ મોટા બટેકા
  3. 2 નંગ મોટા ટામેટાં
  4. 1 કપસુકા વટાણા
  5. મસાલા માટે
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીલાલ મરચુ
  8. 1/4 ચમચી ધાણાજીરૂ
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1 ચમચીકોથમીર
  11. જરૂર પ્રમાણે પાણી
  12. વધાર માટે
  13. 1/4 ચમચી રાઈ
  14. થોડી હિંગ
  15. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  16. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેકા ને ધોઈ બાફી તેના નાના પીસ કરી લો

  2. 2

    ટામેટાં ને ધોઈ ઝીણા સમારી લો

  3. 3

    વટાણા ને સાત કલાક પલાળી તેને ધોઈ જરૂર પ્રમાણે પાણી નાખી કુકર મા બાફી ચારણી માં નીતારી લો

  4. 4

    ફ્લાવર ને સાફ કરી ધોઈ કુકર મા એક સીટી વગાડી ચારણી મા નિતારી લો

  5. 5

    એક કડાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઈ હીંગ નો વધાર તેમા આદુ મરચા ની પેસ્ટ સાંતળી લો

  6. 6

    હવે તેમાં ટામેટાં ઉમેરી તેને સોફ્ટ કરી તેમાં બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી

  7. 7

    હવે તેમાં બધા બાફેલા બટાકા વટાણા ફ્લાવર ઉમેરી સારી રીતે મિક્સ તેમા કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો તૈયાર છે શાક

  8. 8

    એક પ્લેટ મા કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

ટિપ્પણીઓ (11)

Similar Recipes