રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર ને ધોઈ સાફ કરી તેના ટુકડા કરી લેવા
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરૂનો વઘાર કરી ફ્લાવર ઉમેરો
- 3
તમે સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરી ધીમા તાપે ચડવા દેવું
- 4
ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરવું
- 5
બધુ બરાબર ચડી જાય એટલે કોથમીર ભભરાવી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
ફ્લાવર બટેકા ટામેટાં નુ શાક (Flower Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ફ્લાવર વટાણા નુ શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ની ૠતુ મા ફ્લાવર વટાણા ખુબ સરસ અને તાજા આવે છે. Niyati Mehta -
-
-
-
-
-
-
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16197742
ટિપ્પણીઓ