દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

દહીં ભીંડી (Dahi Bhindi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ભીંડા
  2. દહીં મા ઉમેરવા
  3. 1/2વાટકી ખાટું દહીં
  4. 1/2 ચમચી ચણા નો લોટ
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી લાલ મરચુ
  7. 1/2 ચમચી ધાણાજીરું
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. વધાર માટે
  10. 4 ચમચીતેલ
  11. 1/4 ચમચી રાઈ
  12. નાની 1/4 ચમચી હિંગ
  13. 1/4 ચમચી ડુંગળી ઝીણી સમારેલી
  14. 1 ચમચીકોથમીર
  15. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડા ને ધોઈ કોરા કરી તેના નાના પીસ કરી લો

  2. 2

    એક સ્ટીમર મા ભીંડા ને ચારણી માં રાખી બાફી લો

  3. 3

    એક વાટકી મા દહીં અને તેમા બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો

  4. 4

    એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ હીંગ નો વધાર કરી તેમાં ડુંગળી સાંતળી લો

  5. 5

    હવે તેમાં મસાલા વાળુ દહીં ઉમેરી સારી રીતે તેલ ના છુટે ત્યા સુધી સાંતળો આમા ધાણાજીરૂ મે પાછળ થી. ઉમેર્યું છે

  6. 6

    હવે તેમાં બાફેલા ભીંડા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમાં કોથમીર નાખી દો

  7. 7

    તૈયાર છે દહીં ભીંડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes