મસાલા ખીચું (Masala Khichu Recipe In Gujarati)

Tasty Food With Bhavisha @cook_23172166
મસાલા ખીચું (Masala Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીચું બનાવવા માટે એક તપેલામાં પાણી લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો પાણી ઉકળે એટલે એમાં મીઠું અને પાપડખાર ઉમેરી દો
- 2
પછી ફરીથી પાંચ મિનિટ સુધી ઉપાડવા દો. એકદમ સરસ ઉપડી જાય પછી તે ગેસ બંધ કરી તેને નીચે ઉતારી તેમાં લોટ ઉમેરતા જાવ અને એકદમ સરસ મિક્સ કરતા જાવ
- 3
પછી મિક્સ થઈ જાય એટલે તેને ફરી થી સ્ટીમરમાં અથવા તો ઢોકળીયામાં એક કોટનનો રૂમાલ રાખે ફરીથી 10 થી 15 મિનિટ સુધી બાફી લો
- 4
બફાઈ જાય એટલે ખીચીને ગરમ બહાર કાઢી તેની ઉપર તેલ મરચાની સ્લાઈસ કાળા તલ અને અથાણાના બોરો ઉમેરી ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખીચું(ઘઉં ના લોટનું ખીચું) (Wheat Flour Khichu Recipe In Gujarati)
# Trend4 #week-4 ખીચું નામ સાંભળી ને ભલ ભલા ના મોંમાં પાણી આવી જાય.કેમ કે એક તો ઝડપથી થઈ જાય છે અને નાના મોટા બધાને ભાવે છે.અચાનક મહેમાન આવી જાય અને કઈ પણ ના હોય તો તુરંત બની જાય છે. આ ખીચું ઘઉંના લોટમાં થી બને છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Anupama Mahesh -
-
ચોખા નું ખીચું
#RB4 : ચોખા નું ખીચું ઘરમાં નાના મોટા બધા ને ખીચું તો ભાવતું જ હોય છે.ચોખા નું ખીચું ગરમ ગરમ ખાવાની મજા આવે છે.ગરમ ગરમ ખીચી સાથે ગોળ કેરી ના અથાણા નો મસાલો મેથીયા કેરી નો મસાલો અથવા અચાર મસાલા સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati
ગમે ત્યારે અને ગમે તે ટાઈમે ખાઈ શકાય, નાસ્તા માં પણ સારું લાગે અને ડિનર માં પણ એટલું જ પરફેક્ટ છે . Sangita Vyas -
-
ચોખાનો લોટ અને પૌઆનુ ખીચું (Chokha Flour Pauva Khichu Recipe In Gujarati)
#Fam#breakfastreceipe#weekendreceipe#cookpadindia Bindi Vora Majmudar -
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
પાપડી નો લોટ (ખીચું) (Khichu Recipe In Gujarati)
#trend4 શિયાળા ની ઠંડી ની મોસમ માં ખાવા માટે ગરમાં ગરમ ચટાકેદાર પાપડીનો લોટ એટલે કે ખીચું. સુરત ની સ્ટાઇલ માં પાપડી નો લોટ (ખીચું) Jayshree Chotalia -
-
ગ્રીન ખીચું (Green Khichu Recipe In Gujarati)
#JWC 1 શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન ગ્રીન ખીચું છે આજે મે ગ્રીન મસાલા નો ઉપયોગ કરી ને ગ્રીન ખીચું બનાવ્યું છે નોર્મલ ખીચું હોય તેના થી આ અલગ હોઈ છે લીલા મસાલા જેમ કે લીલું લસણ,લીલા ધાણા,લીલા મરચાં ઉમેરી ને બનાવતું આ ખીચા ની એક સ્ટ્રોંગ ફ્લેવર્સ આવે છે ખાવા મા ખૂબ જ ટેસ્ટી અને હેલધી હોય છે hetal shah -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 Week-9 ખીચું ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. આ એક સામાન્ય વાનગી જે ગુજરાતી ઘરો માં બનતી જ હોય છે.આજે મે ગ્રીન ખીચું બનાવ્યું છે. લીલા મસાલા વાળુ ખીચું, ઉપર તેલ અને મેથી નો મસાલો નાખી સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ અને દસ જ મિનિટ માં બનતી વાનગી છે. સવારે બ્રેકફાસ્ટ માં અથવા સાંજે નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
મીક્સ ફલોર્સ ખીચું (Mix flours Khichu Recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક #પોસ્ટ૨૯#ફલોર્સ_લોટ#week2 ખીચું/પાપડીનો લોટ ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. સામાન્ય રીતે ખીચું ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે. પણ આજે મેં ત્રણ પ્રકારના #ચોખા,#બાજરી, #રાગી લોટ મિક્સ કરી ખીચું બનાવ્યું છે. Urmi Desai -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું એ દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે. આ ખીચાને પાપડીના લોટ તરીકે પણ ઓળખાય છે. આ વાનગી ઝટપટ બની જાય છે, ખાવામાં healthy અને ટેસ્ટી છે.અમારા ઘરમાં આ ખીચુંને "ખિચી" કહેવાય છે. Vaishakhi Vyas -
મગદાળ નું ખીચું (Moong Dal Khichu recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia ગુજરાતી લોકોમાં ખીચું ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. શિયાળાના દિવસોમાં ગરમાગરમ ખીચું ખાવાની એક અનોખી જ મજા આવે છે. ખીચું અલગ-અલગ ઘણા બધા અનાજમાંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં, ચોખા, જુવાર, મગની પીળી દાળ, મગની લીલી દાળ વગેરે ઘણા બધા અનાજ અને દાળમાંથી ખીચું બનાવી શકાય છે. સામાન્ય રીતે ચોખા નું ખીચું લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતું હોય છે પણ મેં આજે લીલી મગની દાળમાંથી ખીચું બનાવ્યું છે. આ ખીચું મગની દાળના લોટમાંથી કે દાળને પલાળીને પીસીને તેમાંથી પણ બનાવી શકાય છે. Asmita Rupani -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
ખીચું (Khichu Recipe In Gujarati)
#SFઆજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે hetal shah -
-
ચોખા ના લોટ નું ખીચું(chokha na lot nu khichu in gujarati)
# માઇઇબુક# post ૧૩ Twinkal Kalpesh Kabrawala -
-
ખીચું(Khichu Recipe in Gujarati)
આમ તો પાપડી નો લોટ દરેકે દરેક વ્યક્તિને ભાવતો હોય છેપણ જો તેને સ્ટાર્ટર ના ફોર્મ માં રજૂ કરવામાં આવે નાના મોટા દરેકને તે ભાવે છેવ્યક્તિ એમ કહે કે મને પાપડી નો કે ખીચું નથી ભાવતો પણ જો તેની રીતે રજૂ કરવામાં આવે તો તે વ્યક્તિ સો ટકા ખાવા માટે લલચાય છેતમે પણ જો આ રીતે ખીચું બનાવશો તો તમે વારંવાર બનાવતા થઈ જશોઆ ખીચું મારી બેબી નું ફેવરિટ છે#trend4 Rachana Shah -
ઘઉંના લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia#RB 17 Hinal Dattani -
-
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટખીચું સવારે અથવા સાંજે ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે તેમ જ પચવામાં પણ ખૂબ હલકું છે. Ami Gorakhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16502892
ટિપ્પણીઓ (2)