જાળી વાળી વેફર (Jali Vali Wafer Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

જાળી વાળી વેફર (Jali Vali Wafer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે કલાક
15 વ્યક્તિ માટે
  1. 5 કિલોતાજા બટાકા
  2. 4 ચમચી મીઠું
  3. પાણી જરૂર મુજબ
  4. તળવા માટે તેલ
  5. 1લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

બે કલાક
  1. 1

    સૌપ્રથમ બટેકાને ધોઈ લો પછી તેની છાલ ઉતારી લો

  2. 2

    હવે આ બટેટાને ખમણીની મદદથી ચેક્સ વાળી એટલે કે જાડી વાળી વેફર તૈયાર કરી લો એક વખત બટાકુ ઊભું રાખવું અને એક વખત આડુ રાખો

  3. 3

    એક તપેલામાં પાણી લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો પાણી ગરમ થાય એમાં આ વેફર ઉમેરી દો તેમાં મીઠું એક લીંબુનો રસ ઉમેરી દો પછી તેને દસ મિનિટ સુધી ઉકળવા દો

  4. 4

    વેફર પાકી જાય પછી તેને એક ચાઈનીઝમાં કાઢી એક કોટનના કપડામાં અથવા તો ચુંદડીમાં આ વેફરને એક એક કરીને છાંયે સુકવી દો

  5. 5

    સુકાઈ જાય એટલે એક બરણીમાં ભરી લો જ્યારે તડવી હોય ત્યારે તેલ ગરમ થાય તેમાં આ વેફરને તળી ઉપર મનગમતા મસાલા ભભરાવી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes