ખીચું(Khichu Recipe in Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 2બાઉલ પાણી
  3. 2 નંગતીખા મરચા
  4. 1 ટી સ્પૂનજીરું
  5. ચપટીસંચોરું
  6. નમક સ્વાદઅનુસાર
  7. સર્વિંગ માટે
  8. તેલ
  9. સંભાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટી તપેલી માં પાણી ઉકાળવા મુકવું. પાણી ઉકળે એટલે તેમાં મરચા,નમક,સંચોરું અને જીરું નાખો

  2. 2

    આ બધું સરસ ઉકળી જાય પછી ધીમે ધીમે લોટ નાખતું જવુ અને વેલણ ની મદદ થી હલાવતા જવુ. ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવું. પછી ખીચું 2-3 મિનિટ ગેસ પર થવા દેવું, તો તૈયાર છે ખીચું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes