જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીચું બનાવવાની તૈયારી કરી લેવી.
- 2
હવે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઊકળે એટલે તેમાં જીરૂ,અજમો અને પાપડ ખાર ઉમેરી પાણી 1/2 થાય ત્યાં સુધી ઉકાળો.
- 3
હવે તેમાં મીઠું અને આદુ મરચાની પેસ્ટ નાંખવી. લોટ ને એક બાઉલમાં લઈ તેમાં હિંગ ઉમેરવી. ગરમ થયેલું પાણી ધીમે ધીમે બાઉલમાં ઉમેરી લોટ બરાબર મિક્સ કરી લેવો.
- 4
હવે તેમાંથી મેંદુ વડા ના આકારના લુઆ બનાવી ગરમ સ્ટીમરમાં ૧૦ થી ૧૨ મિનીટ માટે સ્ટીમ કરી લેવા. હવે તૈયાર ખીચા ઉપર લાલ મરચું પાઉડર અને ઘી ઉમેરી ગરમા ગરમ સર્વ કરવા.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંજુવાર ના લોટ નું ખીચું ચોખા નાં લોટ ની જેમ જ બનાવવા નું હોય છે.. ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે.. એમાં ય મેથી નો મસાલો અને સીંગતેલ સાથે ખાવાથી તો મોજ પડી જાય છે..😋 Sunita Vaghela -
-
-
જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
#SJRઆ વાનગીમાં કાંદા લસણ કે બટાકા યુઝ કર્યા નથી તેથી તે વાનગી જૈન વાનગી કહી શકાય Kalpana Mavani -
ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati
ગમે ત્યારે અને ગમે તે ટાઈમે ખાઈ શકાય, નાસ્તા માં પણ સારું લાગે અને ડિનર માં પણ એટલું જ પરફેક્ટ છે . Sangita Vyas -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2 જુવાર એક દેશી અનાજ છે . જુવાર ની તાસીર ઠંડી હોય છે .આ શક્તિશાળી અનાજ કેન્સર , પેટ ના રોગો , ડાયાબિટીસ અને હાડકા ના રોગો ને કાયમી દૂર કરે છે . Rekha Ramchandani -
જુવાર ખીચું(Jowar Khichu Recipe In Gujarati)
#GA4#WEEK16#JUWAR#COOKPADGUJRATI#COOKPADINDIA જુવાર એ ઠંડક આપતું ધન્ય છે તેનામાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. તે પચવામાં હલકું હોય છે. મેદસ્વિતા ના રોગ, ડાયાબિટીસ ,કોલેસ્ટ્રોલ વગેરે ના દર્દી માટે આ ધાન્ય ખૂબ જ ફાયદાકારક છે. જુવાર ના લોટ નો ઉપયોગ કરીને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#WEEK2# ફૂડ ફેસ્ટિવલ1# જુવાર નું ખીચુ Krishna Dholakia -
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
જુવાર નું ખીચું બહુ જ હેલ્થી વાનગી છે.#FFC2 Bina Samir Telivala -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને બહુ ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
જુવાર નું લસણિયું ખીચું (Jowar Lasaniyu Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadindia#Cookpadgujaratiજુવાર નું ખીચું Ketki Dave -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ જુવાર નું ખીચું. ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો. Dipika Bhalla -
ચોખા ના લોટ નું ખીચું(chokha na lot nu khichu in gujarati)
# માઇઇબુક# post ૧૩ Twinkal Kalpesh Kabrawala -
પાપડી નો લોટ (ખીચું) (Khichu Recipe In Gujarati)
#trend4 શિયાળા ની ઠંડી ની મોસમ માં ખાવા માટે ગરમાં ગરમ ચટાકેદાર પાપડીનો લોટ એટલે કે ખીચું. સુરત ની સ્ટાઇલ માં પાપડી નો લોટ (ખીચું) Jayshree Chotalia -
ખીચું(ઘઉં ના લોટનું ખીચું) (Wheat Flour Khichu Recipe In Gujarati)
# Trend4 #week-4 ખીચું નામ સાંભળી ને ભલ ભલા ના મોંમાં પાણી આવી જાય.કેમ કે એક તો ઝડપથી થઈ જાય છે અને નાના મોટા બધાને ભાવે છે.અચાનક મહેમાન આવી જાય અને કઈ પણ ના હોય તો તુરંત બની જાય છે. આ ખીચું ઘઉંના લોટમાં થી બને છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Anupama Mahesh -
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 જુવાર નું ખીચુંજુવાર ખાવા મા ખૂબ જ હેલ્ધી છે અને જલ્દી થી પચી જાય છે.જુવાર નું ખીચું જલ્દી થી બની જાય છે અને બનાવવું પણ સહેલું છે. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15654927
ટિપ્પણીઓ (25)