ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ઉપર ઢોકળીયુ ગરમ કરવા રાખી દો ત્યાર બાદ એક બાઉલ મા સોજી લઈ તેમા મીઠું પેસ્ટ દહીં એડ કરી એકજ ડાયરેકશન મા ફેરવો ત્યાર બાદ તેમા જરુર મુજબ પાણી નાખી મિડીયમ બેટર તૈયાર કરો
- 2
હવે એક થાળી મા તેલ લગાવી દો પછી બેટર મા ઈનો નાખી થોડુ પાણી એડ કરી તરતજ ફીણી ને થાળી મા નાખી સ્ટીમ કરવા રાખો આશરે 15 મિનિટ સુધી
- 3
ત્યાર બાદ તેના પીસ કરી ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા ફરાળી રેસિપી (Instant Khata Dhokla Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
ઓટ્સ જુવાર ઢોકળા (Oats Jowar Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
મિક્સ દાળ લાઈવ ઢોકળા ઈન્સ્ટન્ટ રેસિપી (Mix Dal Live Dhokla Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અમદાવાદ ફેમસ (Instant Live Dhokla Ahmedabad Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
-
ઓટ્સ બેસન ઢોકળા (Oats Besan Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
સ્પોંજી રવા ઢોકળા (Spongy Rava Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
-
-
તવા વેજ હાંડવો ઈન્સ્ટન્ટ રેસિપી (Tawa Veg Handvo Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week8Steamed.. આ ઢોકળા ફટાફટ બને છે આથો લાવ્યા વિના તદ્દન એવાજ સોફ્ટ ટેસ્ટી બને છે.. Tejal Vijay Thakkar -
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
દાળ ભાતમાંથી ઢોકળા બનાવવામાં થોડો વધુ સમય લાગે છે, જો તમે ઝડપથી ઢોકળા બનાવવા માંગતા હોવ તો તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. આ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ છે. તેને બનાવવામાં ખૂબ જ ઓછું તેલ લાગે છે અને તે બનાવવું એટલું સરળ છે કે કોઈપણ તેને બનાવી શકે છે.#LB#cookpadindia#cookpadgujarati#JMCweek1 Riddhi Dholakia -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
આ ઢોકળાને Mitixa modi ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. Unnati Desai -
-
-
-
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16515851
ટિપ્પણીઓ (11)