ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા ફરાળી રેસિપી (Instant Khata Dhokla Farali Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા ફરાળી રેસિપી (Instant Khata Dhokla Farali Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને સામા ને અલગઅલગ પીસી લો ત્યાર બાદ એક બાઉલ મા કાઢી દહીં પેસ્ટ મીઠું ખાંડ પાણી તેલ નાખી બરાબર મિક્સ કરો
- 2
ત્યાર બાદ તેને ઢાંકી ને પંદર મિનિટ રેસ્ટ આપો થાળી ને તેલ લગાવી દો સ્ટીમર ગરમ કરવા રાખો હવે બેટર માથી થોડુક બેટર એક વાસણ મા લો તેમા ઈનો નાખી થોડુક દુધ એડ કરી બરાબર મીક્ષ કરી થાળી મા પાથરી ઉપર થી મરી /લાલ મરચુ,નાખી સ્ટીમ કરો 12 મિનિટ સુધી
- 3
ત્યાર બાદ તેને બહાર કાઢી કટ કરી ઉપર થી કોથમીર ફ્રાય મરચા થી ગાર્નિશ કરો
- 4
ત્યાર બાદ તેને સવિઁગ પ્લેટ મા કાઢી ચટણી સાથે સર્વ કરો
- 5
તો તૈયાર છે ઈન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા
Similar Recipes
-
મિક્સ દાળ લાઈવ ઢોકળા ઈન્સ્ટન્ટ રેસિપી (Mix Dal Live Dhokla Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mints Sneha Patel -
-
-
-
-
-
ઓટ્સ જુવાર ઢોકળા (Oats Jowar Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
-
-
ઈન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અમદાવાદ ફેમસ (Instant Live Dhokla Ahmedabad Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KER Sneha Patel -
સાબુદાણા ખિચડી ફરાળી રેસિપી (Sabudana Khichdi Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WKR Sneha Patel -
ડબલ ડેકર ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#ફરાળી ઢોકળાપવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન ઉપવાસ કરવાનો મોકો કોણ ચૂકે???... હું પણ આખો મહિનો ઉપવાસ કરતી હોવાથી મેં કાલે ફરાળી ઢોકળા બનાવ્યાં હતાં ... જે ખરેખર બહુજ સ્વાદિષ્ટ, સોફ્ટ અને સ્પોનજી બન્યાં હતાં. મારાં મમ્મી આ ઢોકળા બહુજ સરસ બનાવતાં, હું એમની પાસેથી જ શીખી છું. Harsha Valia Karvat -
-
-
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
દાળ ભાતમાંથી ઢોકળા બનાવવામાં થોડો વધુ સમય લાગે છે, જો તમે ઝડપથી ઢોકળા બનાવવા માંગતા હોવ તો તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો. આ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ છે. તેને બનાવવામાં ખૂબ જ ઓછું તેલ લાગે છે અને તે બનાવવું એટલું સરળ છે કે કોઈપણ તેને બનાવી શકે છે.#LB#cookpadindia#cookpadgujarati#JMCweek1 Riddhi Dholakia -
ફરાળી પોટેટો ખમણ ઈન્સ્ટન્ટ રેસિપી (Farali Potato Khaman Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia Bindi Vora Majmudar -
તળેલા ખાટા ઢોકળા (Fried Khata Dhokla Recipe In Gujarati)
મારા સાસુ ગરમ ગરમ ખાટા ઢોકળા સરસ બનાવે મિક્સ દાળ ચોખા મકાઈ જુવાર બધું દળાવી ને આથો નાખી ને ખાટા ઢોકળા બનાવે . બીજા દિવસે ખાટા ઢોકળાં તળી આપે જે નાસ્તામાં ખાવાની મજા આવે.મને મારા સાસુ ના હાથના ઢોકળા બહું જ ભાવે 😋 Sonal Modha -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#NFC : ફરાળી ઢોકળાસામો અને સાબુદાણા ને ક્રશ કરી ને ફરાળી ઢોકળા બનાવ્યા. આ ઢોકળા એકદમ સોફ્ટ બને છે. Sonal Modha -
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા (Instant Farali Dhokla Recipe In Gujarati)
#ff2ફરાળ માં હવે ઘણીબધી રેસિપિ બનતી હોય છે.મૌરયો અને સાબુદાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળા જે બનાવા ખૂબ સરળ છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફરાળી ચટણી સાથે સારા લાગે છે. Archana Parmar -
ફરાળી ઢોકળા (Farali dhokla recipe in Gujarati)
#ff1#post1#cookpadindia#cookpad_guj#nonfriedfarali#nonifriedjainનરમ ,પોચા ઢોકળા એ એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે. જાણીતું ગુજરાતી ફરસાણ ઢોકળા એ બિન ગુજરાતી સમાજ માં પણ એટલું પ્રિય છે. સામન્ય રીતે ઢોકળા દાળ ચોખા પલાળી ને ,વાટી ને તેના ખીરા માંથી બને છે અને બેસન, રવા વગેરે માંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બને છે.આજે મેં સામા અને સાબુદાણા ના ઉપયોગ થી ઢોકળા બનાવ્યા છે જે ફરાળી તો છે જ સાથે સાથે ગ્લુટેન ફ્રી પણ છે. અને ઢોકળા છે તો વરાળ થી બનેલા તેથી તળેલા નાસ્તા ની સરખામણીમાં સ્વાસ્થ્યપ્રદ પણ વધારે. Deepa Rupani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ (પવિત્રા એકાદશી) સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia ( ફરાળી) Bindi Vora Majmudar -
કાચા કેળા ની ટીકકી જૈન રેસિપી (Raw Banana Tikki Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel
More Recipes
- પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
- મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
- મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
- મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
- લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16825042
ટિપ્પણીઓ (3)