કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#DR

#cookpadgujarati
#Cookpadindia
#DR

વધુ વાંચો

કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
#DR

#cookpadgujarati
#Cookpadindia
#DR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
6 સવિઁગ
  • 1 વાટકીઅડદની દાલ
  • 2 ચમચીચણા દાણ
  • મીઠું સ્વાદમુજબ
  • ચપટીહળદર
  • 1 ચમચીતેલ
  • હીંગ
  • 2 ચમચીતેલ/1 ચમચી ઘી
  • 1/2 ચમચીહીંગ
  • 1 મોટી ચમચીલસણ ની સુકી ચટણી
  • 1/2 ચમચીઆદુ કટ કરેલ
  • 1/2 કપકટ કરેલ ટામેટુ
  • 1/2 કપકટ કરેલ ડુંગળી
  • 1/2 ચમચીજીરુ
  • 1/2 કપછાશ
  • કોથમીર
  • 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1/2લચમચી ધાણા પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઇ 15 મિનિટ પલાળી દો ત્યાર બાદ તેમા મીઠું હળદર તેલ નાખી બરાબર મીક્ષ કરી જરુર મુજબ પાણી નાખી કુકર મા 5 સીટી કરો તેને ઠંડુ થવા દો

    કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન મા તેલ ઘી એડ કરી જીરુ હીંગ કાંદા નાખી ગોલ્ડન થાય એટલે લસણ ની ચટણી નાખી બરાબર મિક્સ કરી લો ત્યાર બાદ તેમા આદુ ટામેટાં બધા મસાલા નાખી બરાબર કુક કરો ત્યાર બાદ તેમા છાશ નાખી સતત હલાવતા રહો હવે તેમા દાળ કોથમીર લેમન જ્યુસ નાખી થોડી વાર ગેસ ઉપર ગરમ થવા દો

    કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને સવિઁગ બાઉલ મા કાઢી સવિઁગ કરો તો રેડી છે ઢાબા સ્ટાઇલ લસુની અડદની દાળ

    કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Patel
Sneha Patel @sneha_patel
પર September 23, 2022 06:23

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
September 23, 2022 07:10
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અડદ દાળ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. દાલ બુખારા (Dal Bukhara Recipe In Gujarati)
  2. મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
  3. ટીંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
  4. ચોળા મેથી ઢોકળા (Chola Methi Dhokla Recipe In Gujarati)
  5. લીલી મગની દાળ (Green Moong Dal Recipe In Gujarati)
  1. લસુની દાળ (Lasuni Dal Recipe In Gujarati)
  2. પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)
  3. ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
  4. લીલી મગની દાળ (Green Moong Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16521663
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close