ધઉં નાં જાડો લોટ નો શીરો

Kusum Parmar @KUSUMPARMAR
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા પાણી અને ગોળ નાખી તેને સારી રીતે ગોળ ઓગળી જાય એટલું ઉકાળી લો
- 2
એક કડાઈ મા લોટ અને ઘી ઉમેરી ગેસ ઉપર મૂકી બ્રાઉન કલર થાય ત્યાં સુધી સેકી લો
- 3
હવે શીરા મા ગોળ વાળુ થોડુ થોડુ પાણી ઉમેરતા જાવ અને ચલાવતા જાવ જરૂર પડે તો ગરમ પાણી થોડુ ઉમેરવુ
- 4
આ રીતે ધઉં નો દાણો નરમ થાય અને શીરો લચકા પડતું થાય એટલે તેમા કિશમિશ અને ખાંડ ઉમેરી સારી રીતે ખાંડ ઓગળે ત્યા સુધી ચલાવતા જાવ સાથે ઘી છુટુ પડે એટલે તૈયાર છે શીરો ખાંડ ટેસ્ટ ના હિસાબે વધતી ઓછી કરી શકાય
- 5
શીરા ને એક બાઉલ મા કાઢી તેના પર કિશમિશ અને કાળી દ્રાક્ષ થી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ધઉં નાં જાડા લોટ નો પાક
#TR ખુબ જ હેલ્ધી અને જલ્દી બની જતી આ વાનગી બાળકો ને ટિફિન માં આપવાના નાસ્તા માટે બેસ્ટ છે. Varsha Dave -
ધઉં નાં લોટ નો પાક
#RB14#week14#KRC ધઉં નાં કરકરા લોટ ની આ વાનગી ખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
ધઉં નાં લોટ નો ગોળ નો શીરો (Wheat Flour Jaggery Sheera Recipe In Gujarati)
#30મિનિટ #30mins હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ ધઉં નાં લોટ નો શીરો સ્વાદ માં ખૂબ મસ્ત લાગે છે. Varsha Dave -
-
-
-
-
-
-
ધઉં નો શિરો
#જુલાઇમારી મમ્મી ને મને અને મારી બેબી ને ખુબજ ભાવે છે. મારી મમ્મી પાસે થી હું શીખી છું. બહુ જ જલદી થી બની જાય છે તો ચાલો જોઈએ કે કેવી રીતે બનાવાય આ ધઉં નો શિરો....... Nidhi Doshi -
-
-
ઘઉં નાં લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#childhood#weekend#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
શીરો (Sheero recipe in gujarati)
#GC ગણપતિ દાદા ને બધા મંગલ કાર્યમાં શ્રદ્ધા થી સ્મરણ કરવામાં આવે છે. અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. તેથી બધા ગણપતિદાદાની ભક્તિ અને સ્મરણ કરે છે. અહીં મેં ગણપતિદાદાને ધરાવવા માટે પ્રસાદમાં શીરો બનાવ્યો છે. ઘઉંના લોટનો શીરો બનાવ્યો છે. Parul Patel -
-
-
ઘઉં ના લોટ નો શીરો(lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૨૯હેલ્થી ફોર ઓલ સ્વીટ લવર્સ. Kinjal Kukadia -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#RC3#red#week3 આ વાનગી કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી છે.લગભગ બધા નાં ઘર માં બને છે.ગુજરાતી થાળી ની સ્પેશિયલ આઈટમ છે.હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે. Varsha Dave -
-
ઘઉં ના લોટ નો શીરો(siro recipe in Gujarati)
Gau na lot no shiro recipe in Gujarati# goldenapron3# super chef 2 Ena Joshi -
-
-
ઘઉ ના લોટ નો શીરો
#શિયાળા શિયાળો આવે એટલે શરીર ને શક્તિ અને ગરમી આપે તેવી વસ્તુ ખાવા નુ મન થાય છે અમારે ત્યાં શીરો ખાસ બને. Varsha Karia I M Crazy About Cooking -
જાડા લોટ ની ભાખરી
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સાંજ નું વાળું ખીચડી શાક અને ભાખરી હોય છે.આ સાદું અને સુપાચ્ય તેમજ પોષ્ટિક વાળું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારક છે. Varsha Dave -
-
રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe in Gujarati)
# ફરાળ માં બનતી મીઠી ડીશ છે.આજે અગિયારસ છે એટલે મેં પણ બનાવ્યો. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16541920
ટિપ્પણીઓ