ઘઉં ના લોટ નો શીરો(lot no siro recipe in Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari

#સુપરશેફ2
#માઇઇબુકપોસ્ટ૨૯
હેલ્થી ફોર ઓલ સ્વીટ લવર્સ.

ઘઉં ના લોટ નો શીરો(lot no siro recipe in Gujarati)

#સુપરશેફ2
#માઇઇબુકપોસ્ટ૨૯
હેલ્થી ફોર ઓલ સ્વીટ લવર્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2વાટકી ઘઉંનો જાડો લોટ
  2. 1/2વાટકી ઘઉં નો ઝીણો લોટ
  3. 1 વાટકીઘી
  4. 1 વાટકીગોળ
  5. 2 ચમચીસુંઠ પાઉડર
  6. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં 1 વાટકી ઘી લો

  2. 2

    તેમાં જાડો અને જીનો લોટ નાખી બદામી રંગ નો બરાબર લોટ સેકી લો.

  3. 3

    એક તપેલી માં 2 વાટકી પાણી નાખી તેમાં 1 વાટકી ગોળ નાખી ઓગળી લો. અને તે પાણી શેકેલા લોટ માં એડ કરી તેમાં 2 ચમચી સુંઠ પાઉડર એડ કરો.

  4. 4

    લો ત્યાર છે ઘઉં નો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes