રાઈ મેથી વાળા મરચાં (Rai Methi Vala Marcha Recipe In Gujarati)

Jigna Patel @jigna15
#ChooseToCook
#ધરી ની વાડી એથી તાજા મરચાં આવ્યા મારા હસબન્ડ ના ફેવરીટ છે તેના માટે બનાવીયા છે
રાઈ મેથી વાળા મરચાં (Rai Methi Vala Marcha Recipe In Gujarati)
#ChooseToCook
#ધરી ની વાડી એથી તાજા મરચાં આવ્યા મારા હસબન્ડ ના ફેવરીટ છે તેના માટે બનાવીયા છે
રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં ને મોટા ટુકડા કરી લો પછી કડાય માં તેલ ગરમ કરો
- 2
તેમાં રાઈ મેથી હીંગ હળદર નાખી વધાર કરો પછી મરચાં ઉમેરો મીઠું ઉમેરો ૨ મીનીટ સુધી ધીમા તાપે કૂક કરો
- 3
પછી પ્લેટ માં સૅવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાઈ વાળા મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
#SPRશિયાળો ચાલુ થાય વઢવાણી મોળા મરચાં આવી જાય ને બધાં ના ફેવરીટ સવાર ના નાસ્તા થી લઇને રાત ના ભોજન મા બધાં પ્રેમ થી ખાય ને તે સર્વ થાય છે. HEMA OZA -
રાઈ વાળા મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રાઈ વાળા મરચાંઅમારા ઘરમાં બધા અથાણાં ખાવાના શોખીન છે એટલે મારે નવા નવા વેરિએશન કરી ને અથાણાં બનાવવા પડે. તો આજે મેં રાઈ વાળા મરચાં નું અથાણું બનાવ્યું.આ અથાણું ઇન્સ્ટન્ટ જ બની જાય છે. અને ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
રાઈ વાળા મરચાં નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને મરચાં દરેક સ્વરૂપ માં ભાવે. સંભારો અથાણું ગ્રીન ચટણી કાચા મરચાં રાયવાળા તરેલા આથેલા. લાલ મરચાં નુ અથાણુ ચટણી દરરોજ માટે ઘરમાં હોય જ. Sonal Modha -
રાઈ વાળા લાલ મરચાં (Rai Vala Lal Marcha Recipe In Gujarati)
#WK1 #Week1 લાલ મરચાં રાઈ વાળા Vandna bosamiya -
રાયતાં મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#ChooseToCook#myfavourite recipeઆ રેસિપી મારી ફેવરીટ છે મારા માટે બનાવી છે Jigna Patel -
દહીં વાળા રાઈ વાળા મરચાં (Dahi Rai Vala Marcha Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના અથાણાં ખૂબ જ ભાવે છે. તો હું તેમા પણ વેરિએશન કરતી હોઉં છું . તો આજે મેં અલગ રીતે રાઈ વાળા મરચાં બનાવ્યા છે. Sonal Modha -
-
રાઈ વાળાં મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)
#WK1# વિનટર ચેલેંજ winter challenge SHRUTI BUCH -
રાઈ વાળા મરચાં નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
Winter special#WK1 Heena Pathak -
રાઈ વાળા મરચાનું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ -1#WK1 Mauli Mankad -
રાઈ વાળા મરચાં નું અથાણું
વિન્ટર સ્પેશ્યલ રેસીપી#Week 1શિયાળા માં આ રાઈ વાળા મરચાં નું અથાણું ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
રાઈ વાળા મરચા નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
#winter kitchen challenge#WK1 શિયાળા માં રાઈ વાળા લાલ,લીલા મરચા નું અથાણું ખુબ ભાવે છે.અને ઠંડી માં ભૂખ ઉઘાડે છે. Varsha Dave -
-
-
દહીં વાળા રાયતા મરચાં
અમારા ઘરમાં બધાને મરચાં બહું જ ભાવે કાચા તળેલા વઘારેલા કે પછી અથાણાં માં. એટલે મારા ઘરમાં અથાણાં બહું જ બને. તાજા તાજા થોડાક જ બનાવું. ૩/૪ દિવસ માં ખવાય એટલાં જ. Sonal Modha -
મેથી ના રસા વાળા મરચા (Methi Na Rasa Vala Marcha Recipe In Gujarati)
#GA4#Week2સાંજ ના વારૂ મા સાદું ભોજન સાથે રસા વાળા મરચા બોવજ સારા લાગે છે મારા દાદી જી સાસુ બનાવતા પછી મારા સાસુ ને હવે હું બનાવુ છું એજ સ્વાદ મુજબ Dilasha Hitesh Gohel -
રાયતા મરચાં(Raita marcha recipe in Gujarati)
#GA4#week13શિયાળા માં બધાજ શાકભાજી ખુબજ સરસ મળે છે અને મરચાં જો તાજા અને મોળા મડી જાય તો એને આથી ને ખાવા ની મજા આવી જાય. આથેલા મરચાં મારા મમ્મી ખુબજ સરસ બનાવે છે અને મમ્મી ના કહેવા પ્રમાણે જો મરચાં સરસ આથેલા હોય તો જમવામાં જે બનાવ્યુ હોય એની સાથે મરચાં પીરસવા થી બનેલી ડિશ ની રોનક તે વધારે છે. મેં પણ આજે મરચાં આથિયા છે અને ખુબજ સરસ બન્યાં છે.રાયતા મરચાં ખુબજ ટેસ્ટી લાગે છે. Rinku Rathod -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#RC3#EBWeek 11 લગ્નના પ્રસંગ હોય .કે ગુજરાતી લોકોને બપોર કે રાત નું જમવાનું . જમવાની થાળી માં રાયતા મરચાં હોય જ.તો જ ગુજરાતીની થાળી પૂરી કહૈવાય.રાયતા મરચાં ઘણા બંધી પ્રકાર ના બનતા હોય છે. આજે મે મારા ઘરના બધના ભાવતા ફેવરિટ રાયતા મરચાં બનાવીયા છે...... Archana Parmar -
મસાલા મરચાં(masala marcha recipe in gujarati)
#સાઇડ કોઈ પણ ડિશ હોય અને સાઈડમાં મરચાં નાં હોય તો જમવાનું અધુરૂં લાગે એટલે જ મેં આજ એકદમ ટેસ્ટી એવાં મસાલા રાયતાં મરચાં બનાવીયા છે એક વખત જરૂર બનાવજો ખુબ જ ભાવશે બધા ને 😋 Bhavisha Manvar -
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
લીલી મેથી ના થેપલા સાથે આથેલા મરચાં
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તે સાથે લીલા શાકભાજી ની પણ શરૂઆત થઈ ગઈ છે તો આજે તાજી મેથી ના થેપલા બનાવીશું.. સાથે આથેલા મરચાં ની પણ રીત જોઈશું.. soneji banshri -
-
-
રાઇતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11આ મરચાં નું અથાણું ફટાફટ બની જાય છે અને ટેસ્ટી છે અને આ મરચાં માં તીખાસ પણ ઓછી હોય છે. Arpita Shah -
-
રાયતા મરચાં (ઇન્સ્ટન્ટ) (green chilli pickle recipe in Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaલીલાં મરચાં એ ગુજરાતી ભોજન નું એક ખાસ અંગ છે. લીલાં મરચાં માં અથાણાં તરીકે વિવિધ રીતે ઉપયોગ થાય છે. મરચાં ને તળી ને, વઘારી ને, તાજા અથાણાં માં, બારમાસી અથાણાં માં ખાસ્સો ઉપયોગ થાય છે. મરચાં અને મરચાં ના અથાણાં ભોજન સાથે તેમજ ગાંઠિયા ,થેપલા, ભાખરી સાથે ખાસ ખવાય છે. વઢવાણી મરચાં એ એકદમ કુણા અને મોળા મરચાં આવે છે જે શિયાળા માં ભરપૂર મળે છે અને તેને રાઈ વાળા (રાયતા મરચાં) ખાસ બનાવાય છે.રાયતા મરચા પણ આખું વરસ રહી શકે છે. પરંતુ આજે મેં તાજા તાજા ખવાય એવા ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બનાવ્યા છે. જેની વિધિ આખું વરસ રહે તે મરચાં ની વિધિ કરતા થોડી અલગ છે.આ મરચા મારા સ્વર્ગસ્થ સસરા ને બહુ પ્રિય હતા. મારી આ રેસિપી તેમને સમર્પિત છે. Deepa Rupani -
મેથી નમકપારા(methi namkpara recipe in gujarati)
મારા હસબન્ડ ને બહુ ભાવે છે આ નમકપારા એટલે મારા સાસુ એમના માટે બનાવે જ છે. Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16549501
ટિપ્પણીઓ