મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)

મસાલા ઢોસા ચટણી
#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ
#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી
#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
સાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે.
મસાલા ઢોસા ચટણી (Masala Dosa Chutney Recipe In Gujarati)
મસાલા ઢોસા ચટણી
#CWT #CookWithTawa #ઢોસા_રેસીપીસ
#સાઉથઈન્ડિયન #મસાલાઢોસા #નાળિયેર #ચટણી
#SouthIndian #Dosa #MasalaDosa #CoconutChutney
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
સાઉથ ઈન્ડિયા માં બનતી આ એક ખૂબ જ પોપ્યુલર અને સ્વાદિષ્ટ ડીશ છે. ઢોસા ઘણાં પ્રકાર માં બનતા હોય છે. મેં અહીં રોજીંદા જીવન માં ખવાતા સરળ એવા મસાલા ઢોસા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદ દાળ ને સરખી રીતે ધોઈ ને, પાણી માં 6 કલાક પલાળી રાખો. પૌંઆ ને 10 મિનિટ પહેલાં પલાળી, મીકસર માં પાણી નાખી બધું જ સાથે પીસી લો. ઢોસા નાં ખીરા ને 6 થી 8 કલાક ઢાંકી ને આથો આવવા માટે રાખી દો.
- 2
એક કડાઈ માં તેલ, અડદ દાળ, રાઈ, લીલા મરચા, લીમડો નાખી વઘાર કરી, ડુંગળી સાંતળી લો. પછી બાફેલા બટાકા ને મેશ કરી નાખો. મીઠું, હળદર નાખી મીક્સ કરો. મસાલો તૈયાર છે.
- 3
મીકસર માં દાળિયા, જીરૂ, લસણ, આદુ મરચા, કોથમીર, નાળિયેર નું ખમણ, દહીં, મીઠું, પાણી નાખી ચટણી તૈયાર કરો. ઊપર થી તેલ, અડદ દાળ, રાઈ, લાલ સૂકૂ મરચુ, લીમડો, નાખી કરેલો વઘાર નાખો. મીક્સ કરો. નાળિયેર ચટણી તૈયાર છે.
- 4
આથા આવેલા ઢોસા નાં ખીરા માં મીઠું અને પાણી નાખી, ગરમ તવા ઊપર તેલ લગાવી, ઢોસા બનાવો. એક બાજુ થી ગોલ્ડન બ્રાઉન શેકવા. સફેદ ભાગ ઉપર ડુંગળી બટાકા નો મસાલો નાખવો.
ગરમાગરમ મસાલા ઢોસા નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો. - 5
#ManishaPUREVEGTreasure
#LoveToCook #ServeWithLove
Similar Recipes
-
ત્રિરંગી મસાલા ઢોસા ચટણી (Trirangi Masala Dosa Chutney Recipe In Gujarati)
#ત્રિરંગી_મસાલા_ઢોસા_ચટણી#TR #ત્રિરંગી_રેસીપી#ત્રિરંગીઢોસા #ત્રિરંગીમસાલા #ત્રિરંગીચટણી #સાઉથઈન્ડિયન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🇮🇳🇮🇳 વંદે માતરમ્ 🇮🇳 🇮🇳 🇮🇳 જય હિંદ 🇮🇳🇮🇳75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભારતવાસીઓને ખૂબ જ અભિનંદન. રાષ્ટ્ર ધ્વજ નાં તિરંગા નાં સન્માન માં મેં અહીં ત્રિરંગી મસાલા, ત્રિરંગી ઢોસા, ત્રિરંગી ચટણી બનાવી છે. Manisha Sampat -
કોકોનટ ચટણી
#ચટણી#ઇબુક1#34ચટણી ઘણા પ્રકાર ની બને છે કોકોનટ ની ચટણી ખાસ કરી ને ઈડલી -ઢોસા, મેંદુવડા કે ઉત્તપમ સાથે સર્વ કરાય છે સાઉથ ઈંડિઅન ડીશ ની આ નાળિયેર ની ચટણી અભિન્ન વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ઈડલી ચટણી સાંબાર
ઈડલી ચટણી સાંબાર#RB9#Week9#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeઈડલી ચટણી સાંબાર --- મારા ઘરે બધાં ને ખૂબજ પસંદ છે . સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક રેસીપી છે . Manisha Sampat -
સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
#TT3#southindianrecipe#Dosa#cookpadgujarati મસાલા ઢોસા એ લોકપ્રિય દક્ષિણ ભારતીય ઢોસાની વિવિધતા છે, જેનું મૂળ કર્ણાટકના તુલુવા ઉડુપી ભોજનમાં છે. તે ચોખા, અડદ, બટાકા, મેથી, ઘી અને મીઠા લીમડા ના પાનમાંથી બનાવવામાં આવે છે, અને ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, તે દેશના અન્ય તમામ ભાગોમાં અને વિદેશમાં મળી શકે છે. દક્ષિણ ભારતમાં, મસાલા ઢોસાની તૈયારી શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. મસાલા ઢોસામાં વિવિધતા છે જેમ કે મૈસુર મસાલા ઢોસા, રવા મસાલા ઢોસા, ઓનિયન મસાલા ઢોસા, પેપર મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા વગેરે. આજે મેં ઓરીજીનલ સાઉથ ઈન્ડિયન ના મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની મૈસૂર ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય છે. આજે મેં ત્રણ શેપ ના ઢોસા બનાવ્યા છે અને આ ઢોસા ને મૈસૂર ચટણી, ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી અને સંભાર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
મૈસૂર મસાલા ઢોંસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaMaisur masala dosa ઢોસા એ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. ઢોસા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. સાદા ઢોસા, મૈસૂર ઢોસા,મસાલા ઢોસા અને હવે તો એમાં પણ ઘણી બધી વેરાઇટીઓ આવી ગઈ છે. ઢોસા એ એવી વાનગી છે કે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે. મેં અહીં મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. અને એ પણ એકદમ સરળ રીતે તો ચાલો જોઈએ તેને બનાવાની રીત. Janki K Mer -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
#GA4 #week_૧ #poteto #cooksnep.આ week ની ૨ જી રેસીપી છે..મસાલા ઢોસા.. Tejal Rathod Vaja -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે, અને ઢોસા બનાવા હોય તો સવારથી પ્લાન કરી ને એનું ખીરું બનાવી એ તો એમાં આથો પણ ખુબ સરસ આવી જાય છે, એમાં ઇનો કે સોડા કે દહીં જેવી ખટાસ નાખવાની જરૂર નઈ પડતી અને સવારથી કરીએ તો ખુબ જ ક્રિસ્પી બને છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રહે છે. Jaina Shah -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
સાઉથ ઇન્ડિયા મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)
#સાઉથમુખ્યત્વે સાઉથમાં કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વગેરે વિસ્તારમાં ચોખામાંથી બનતી વાનગીઓ વધારે બનાવાય છે જેમાં સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુરી ઢોસા અને રસમ/સાંભર વિવિધ ચટણીઓ સાથે ખવાય છે.આ બધી વાનગીઓ ગરમા ગરમ અને તીખી હોય છે જેથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ આપણે ત્યાં શિયાળા તેમજ ચોમાસામાં સૌથી વધારે ખવાય છે. Kashmira Bhuva -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
ચીઝ મસાલા ઢોસા વીથ સાંભાર(cheese masala dosa with sambhar recip
#ST સાઉથ ઈન્ડિયા માં જેટલાં ઘર છે એટલી જ સાંભાર અને ઢોસા ની રેસિપી છે.સાંભાર માં ભીંડા નો ઉપયોગ કરી ને બનાવ્યો.તેનાંથી સ્વાદ એકદમ વધી જાય છે. Bina Mithani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
થકકલી ઢોસા(Thakkali dosa recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૭તમિલ ભાષા મા થકકલી એટલે ટામેટાં.. તમિલનાડુ મા સવારે નાસ્તા મા આ ઢોસા બને છે. સાથે કારા ચટણી અને કોકોનટ ચટણી, સાંભાર અને મસાલો. Avani Suba -
મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)
#ડીનર#મસાલા ઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે જે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવી પૂરણમાં બટાકાનો મસાલો ઉમેરી બનાવવામાં આવે છે. Harsha Israni -
મૈસુર મસાલા ઢોસા સાથે મૈસુરી ચટણી (Mysore Masala Dosa Mysoori Chutney Recipe In Gujarati)
#TT3# મૈસુર મસાલા ઢોસાThursday Treat Challenge Ramaben Joshi -
-
ગ્રીન મૂંગ મસાલા ઢોસા (Green Moong Masala Dosa Recipe In Gujarati)
#RC4#Green#cookpadindia#Cookpadgujratiઆપના ઘર માં મોટા ભાગે મગ અને મગ ની દાળ નો ઉપયોગ થતો જ હોય છે.મગ માંથી સારા એવા પ્રમાણ માં પ્રોટીન મળે છે.માટે આજે મે મગ ની સાથે કોદરી નો ઉપયોગ કરી ને ખૂબ સરલ અને પોષ્ટીક એવા મૂંગ્ મસાલા ઢોસા બનાવ્યા છે .જે સ્વાદ માં તો ખૂબ જ સરસ લાગે છે વડી આપણી હેલ્થ માટે પણ ખૂબ સારા છે.સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માટે ખૂબ સરળ રહે છે.અને બાળકો હોંશે હોંશે ખાય લે છે. Bansi Chotaliya Chavda -
-
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain
More Recipes
ટિપ્પણીઓ (3)