ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા લોટ લઈ તેમાં તેલ મીઠું,જીરું અને હિંગ નાખી હલાવી જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધવો અને તેના લુવા કરી સહેજ દાબી દેવા.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં વળેલી ચાપડી નાખી મિડીયમ તાપે સહેજ બ્રાઉન રંગની તળી લ્યો. ચાપડી તૈયાર છે.
- 2
- 3
કુકર માં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને આદુ, લસણ ની પેસ્ટ અને ટામેટાં નાખી એકાદ મિનિટ થવા દયો પછી તેમાં રીંગણા,બટેટાં અને વટાણા નાખી હલાવી 1/2 ચમચી ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી લ્યો મીઠું નાખી હલાવી ત્રણ સીટી વગાડી લ્યો.કુકર ઠંડુ થવા દયો.
- 4
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાંઆદુ મરચા લસણ ડુંગળી ટામેટાં ની પ્યુરી કરી નાખી સાંતળો તેમાં ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી લ્યો એકાદ મિનિટ પછી તેમાં જોઈતું પાણી નાખી મીઠું નખી કુકર નું શાક તેમાં નાખી ઉકાળો ત્રણ ચાર મિનિટ પછી લીલા ધાણા નાખી હલાવી લ્યો.તાવો તૈયાર છે.
- 5
સર્વિગ પ્લેટમાં તાવો ચાપડી લઈ સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી તાવો ચાપડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ પણ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાક ભાજી અને ભાખરી ના લોટ થી બનતી ચાપડી એક પરફેક્ટ કોમ્બો છે. Disha Prashant Chavda -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSઆ એક રાજકોટ ની વાનગી છે. એ અસલ માં ઊંધિયું કહેવાય છે. Richa Shahpatel -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#cookpadgujarati#TavaChapadiઆ રાજકોટની પ્રખ્યાત રેસીપી છે. ચાપડી સાથે તેનું કોમીનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મારા ઘરમાં બધા જ પસંદ કરે છે જેથી હું આજે તમારી સાથે રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#GA4#Week24#Coopadgujrati#CookpadIndiaCauliflower Janki K Mer -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#Cookpadgujrati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે . લીલા શાકભાજીમાં વિટામિન ,કેલ્શિયમ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે તો આવો આજે આપણે બનાવીએ શિયાળાનો સ્પેશ્યલ મસાલેદાર અને સ્પાઇસી તાવો-ચાપડી.. Ranjan Kacha -
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiરાજકોટ ની ફેમસ આ કાઠિયાવાડી વાનગી શિયાળા માં બધા શાક મળતા હોય ત્યારે બનાવી ને ખાવાની મજા આવે છે અને એની સાથે ઘઉં ની ભાખરી ની જેમ બનતી ચાપડી ખૂબ ટેસ્ટી લાગે છે.. Neeti Patel -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB10 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#GA4#Week24#cookpadgujrati#cookpadindia અત્યારે ફલાવર ખૂબ જ સરસ આવેછે અને ફલાવર નો ઉપયોગ કરીને પાવભાજી, મીક્સ શાક કે બનાવી એ છીએ મે ફલાવર નો ઉપયોગ કરીને રાજકોટની ફેમસ વાનગી ચાપડી તાવો બનાવ્યા છે Bhavna Odedra -
-
-
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#Rajkot_special સૌરાષ્ટ્ર ના લોકો ખાણીપીણી નાં શોખીન હોય છે. એમાં પણ જો રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ ના લોકો અવનવી વાનગીઓ બનાવતાં હોય છે.ખાસ કરીને રાજકોટ ની ફેમસ વાનગી તાવો ચાપડી. જે ખાવા માં એકદમ ટેસ્ટી ને મસાલેદાર હોય છે. આ તાવો ચાપડી જેને "ચાપડી ઉંધીયું" પણ કહે છે. આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળા ની ઋતુ માં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાકભાજી અને ભાખરી ના લોટથી બનતી ચાપડી એક પરફેકટ કોમ્બો છે. Daxa Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ