રાંધવાની સૂચનાઓ
- 1
બે ઓરેન્જ લઈ તેની છાલ કાઢી લેવી.
- 2
પછી ઓરેન્જ ને મિક્સર જારમાં નાખી તેમાં પાંચથી છ આઈસ કયૂબ્સઉમેરી ક્રશ કરીને જ્યુસ બનાવી લેવું. પછી જ્યુસને ગરણીથી ગાળી લેવું. ત્યારબાદ તેમાં ચાટ મસાલો ઉમેરીને મિક્સ કરી લેવું.
- 3
હવે તૈયાર છે ઠંડુ ઠંડુ ઓરેન્જ જ્યુસ તેને સર્વિંગ ગ્લાસમાં નાખી અને સર્વ કરવું.
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632519













ટિપ્પણીઓ (3)