બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SJC
#cookpadindia
#cookpadgujarati
બ્રોકોલી આલમંડ સુપ

બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)

#SJC
#cookpadindia
#cookpadgujarati
બ્રોકોલી આલમંડ સુપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગબ્રોકોલી : કસો & નીચેનો કડક ભાગ કાઢી બ્રોકોલીના ફૂલ કાપેલી
  2. ૧ ટેબલ સ્પૂનઓલિવ ઓઇલ
  3. નાની ડુંગળી ના ટૂકડા
  4. કળી લસણ
  5. મીઠું સ્વાદમુજબ
  6. નાનુ બટાકુ ઝીણુ
  7. ૧/૪ ટીસ્પૂનમરી પાઉડર + ૧/૪ ટીસ્પૂન મરી પાઉડર
  8. ૨ ટેબલ સ્પૂનઘરની મલાઈ નુ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રોકોલીને સારી રીતે સાફ કરી... નીતારી લો...૧ નોનસ્ટિક પેન મા ઑલીવ ઑઇલ ગરમ થયે લસણ ન & ડુંગળી વારાફરતી નાંખો... મીઠું નાંખો..... મરી પાઉડર નાંખો....

  2. 2

    ડુંગળી ટ્રાન્સપેરન્ટ થાય એટલે બટાકા નાંખો... હલાવો.... બ્રોકોલી નાંખો.... થોડીવાર પછી ૧ કપ પાણી નાંખી ઢાંકણ ઢાંકી થવા દો.... બટાકા ચડી જાય એટલે ગેસ બંધ કરો.. ઠંડુ પડે એટલે મીક્ષર મા ક્રશ કરી દો..

  3. 3

    હવે નોનસ્ટિક પેન મા૧ ટીસ્પૂન ઘી નાંખી એમા ૧ ટીસ્પૂન બદામ કતરણ સાંતળો & ક્રશ બ્રોકોલી મીક્ષરવાંખો & જાર મા ૧/૪ કપ પાણી નાંખીહલાવીને સૂપ મા નાંખો.... હવે ગેસ મીડીયમ તાપ પર ચાલુ કરો.... ગરમ થાય એટલે ક્રીમ મીક્ષ કરો... ઉકળે એટલે મરી નાંખો & ગેસ બંધ કરો.... & સર્વિંગ બાઉલ મા કાઢી ક્રીમ & બદામ કતરણ નાંખી ગાર્નીશ કરો

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes