કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી મુખ્ય ફોટો

મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#MBR3
#Week3
#cookpadindia
#cookpadgujarati
શિયાળા માં વિવિધ શાકભાજી ના સલાડ અને અથાણાં ખાવાની ખૂબ મજા આવે છે .ઇન્સ્ટન્ટ અથાણું સામાન્ય રીતે મેથીયો મસાલો અથવા તૈયાર કુરિયા માંથી બનાવી શકાય .પણ મે આખા મસાલા ને શેકી ને તેમાંથી મસાલો બનાવ્યો છે ,જેનાથી અથાણાં નો સ્વાદ ખૂબ સરસ લાગે છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  • 50 ગ્રામલીલાં મરચાં
  • 1 નંગમૂળો
  • 1 નંગગાજર
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીવરિયાળી
  • 1/2 ચમચીમેથી દાણા
  • 4 ચમચીતેલ
  • 1/4 ચમચીહિંગ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીમરચું પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે (થોડું ચડિયાતું)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર,મૂળા અને મરચા ને ધોઈ ને કોરા કરી લેવા.હવે ગાજર,મૂળા ને છોલી ને લાંબી ચીરી કરી લેવી.મરચા ને પણ લાંબી ચિરી માં સમારી લેવા.

    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ1ફોટો
    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે રાઈ,જીરું,વરિયાળી અને મેથી દાણા ને તવી પર શેકી લેવા.ભેજ નીકળી જાય એટલું જ શેકવું.હવે તેને મિક્સર જાર માં લઇ દરદરું પીસી લેવું.

    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ2ફોટો
    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ2ફોટો
    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈ માં તેલ ગરમ કરી હિંગ નાખી દો,ત્યારબાદ સમારેલા ગાજર મૂળા અને મરચા ઉમેરી ગેસ બંધ કરી દો.

    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ3ફોટો
    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ3ફોટો
    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બધો મસાલો ઉમેરી મિક્સ કરી બાદમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી દો. હવે બધું મિક્સ કરી તેને ઠંડુ પડે એટલે બાઉલ માં કે બરણી માં કાઢી લો.

    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ4ફોટો
    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ4ફોટો
    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે મરચા ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું.જે સર્વ કરી શકાય.

    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ5ફોટો
    મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર November 16, 2022 04:18
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
November 17, 2022 12:04
Woow looks great
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મરચાં ગાજર મૂળો અથાણાં

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  2. ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
  3. લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
  4. લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
  5. ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
  1. રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
  2. સ્વાસ્થ્યવર્ધક જયૂસ (Healthy Juice Recipe In Gujarati)
  3. વાલોર રીંગણ નું શાક (Valor Ringan Sabji Recipe In Gujarati)
  4. પાલક બીટ હળદર સુપ (Palak Beetroot Turmeric Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16630175
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close