કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#SJC
#MBR3
#week3
#cookpad_gujarati
#cookpadindia
લાલ/જાંબુડી કોબી શિયાળા માં ખૂબ મળે છે. કોબી માં વિટામિન સી અને કે ભરપૂર પ્રમાણ માં હોય છે તો વિટામિન એ અને બી6 સારા પ્રમાણ માં હોય છે. સારા પ્રમાણ માં ફાયબર ની સાથે કેલેરી ઓછા પ્રમાણ માં હોય છે. આવા પોષકતત્વ થી ભરપૂર કોબી ના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા હોય જ. તેથી તેનો વધુ ઉપયોગ એ આપણા માટે સારું છે. આ કોબી નો ઉપયોગ સલાડ માં તો થાય જ છે પરંતુ તેને રાંધી ને પણ ખવાય છે.
આજે મેં તેમાં થી સૂપ બનાવ્યું છે જે ફક્ત નયનરમ્ય નહીં પણ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપસુધારેલી લાલ કોબી
  2. 1 નંગસુધારેલું બટાકુ
  3. 1 નંગસુધારેલી ડુંગળી
  4. 4કળી લસણ
  5. 1 ચમચીઓલિવ ઓઇલ
  6. 1તમાલપત્ર
  7. 1 ચમચો સૂરજમુખી ના બીજ
  8. 1 ચમચીમરી પાઉડર
  9. મીઠું સ્વાદનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    કૂકરમાં તેલ ગરમ મુકો, તમાલપત્ર અને ડુંગળી લસણ નાખી સાંતળો. પછી બટાકુ અને કોબી ઉમેરો અને થોડું સાંતળો.

    લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં 1/4 કપ પાણી અથવા વેજીટેબલ સ્ટોક ઉમેરો.

    લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકર નું ઢાંકણ બંધ કરી 3 સીટી વગાડી પ્રેસર કુક કરી લો. પછી તેને ગ્રાઇન્ડ કરી ગાળી લો. તમારી પસંદ અનુસાર પાણી ઉમેરો, મીઠું મરી નાખી ઉકાળી લો.

    લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સૂરજમુખી ના બીજ ને ભભરાવી ગરમ ગરમ સૂપ નો આનંદ ઉઠાવો.

    લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર November 16, 2022 11:23
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
November 18, 2022 04:22
Lajwab 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
  2. બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  3. ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
  4. લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
  5. લેમન વોટરમેલન પંચ (Lemon Watermelon Punch Recipe In Gujarati)
  1. મેક્રોની સુપ (Macaroni Soup Recipe In Gujarati)
  2. ટોમેટો બેલપેપર સુપ (Tomato Bell Pepper Soup Recipe In Gujarati)
  3. મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
  4. આખા મરચાં ના ભજીયા (Akha Marcha Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16631613
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close