શિંગોડા સલાડ (Shingara Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા શિંગોડા ને છોલી ને ઉભા કાપી લો.ટામેટા,કેપ્સિકમ ને પણ લાંબા સમારી લો.કોબી પાતળી કાપી લો.ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને મરી ને પણ એક વાટકી માં લઇ લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં ફ્રેશ બેસિલ, ફ્રેશ ઓરેગાનો અને લીલું મરચું નાખો.તેને 1/2મિનિટ માટે સાંતળો.ત્યાર બાદ તેમાં બધા ડ્રાય હબ્સ નાખો.હવે તેમાં શિંગોડા અને બધા વેજીટેબલ નાખો.તેને હલાવી ને 1/2મિનિટ માટે સાંતળો.ત્યાર બાદ તેમાં ચીલી સોસ, ટોમેટો કેચઅપ,મીઠું,તલ,ચાટ મસાલો અને લીંબુ નો રસ નાખો.હલાવી ને એક મિનિટ માટે ફાસ્ટ ગેસ પર સાંતળો.હવે તેને નીચે ઉતારી ને એક બાઉલ માં કાઢી લો.કોથમીર અને તલ થી ગાર્નિશ કરો.
- 3
તો તૈયાર છે ટેસ્ટી ચટાકેદાર શિંગોડા સલાડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્પાઇરલ પાસ્તા ઈન મખની ગ્રેવી (Spiral Pasta In Makhani Gravy Recipe In Gujarati)
#SPR#MBR4#WEEK4 Vaishali Vora -
-
-
શિંગોડા નું સલાડ (Shingoda Salad Recipe In Gujarati)
#LCM1#SPR#MBR4#Week4આજે મે શિંગોડા નું સલાડ બનાવ્યું છે જે ખૂબ જ હેલધી અને ટેસ્ટી બને છે hetal shah -
એક્ઝોટિક સ્ટર ફ્રાય શીંગોડા સલાડ (Exotic Stir Fry Water Chestnut Salad Recipe In Gujarati)
#MBR3#week2#SPR#શિંગોડા#WATERCHESTNUT#SALAD#TEMPTING#SIDE_DISH#winter#INTERNATIONAL#COOKPADINDIA#COOKPADGUJRATI શિંગોડાએ શિયાળા દરમિયાન મળતું ફળ છે જેમાં વિટામિન સી ,બી ,કાર્બોહાઇડ્રેટ ,કેલ્શિયમ મેગ્નેશિયમ ,પ્રોટીન ,આયર્ન ,ફોસ્ફરસ જેવા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં રહેલા હોય છે તેમાં રહેલુ આયોડીન થાઇરોઇડ ગ્રંથિનેને સરળ રીતે કામ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે લોહીની ઉણપ તથા હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. જો શરીરમાં ક્યાંય વાગ્યું હોય કે સોજો હોય તો એ સોજા ઉપર શિંગોડાની પેસ્ટ કરીને લગાવવાથી સોજામાં રાહત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ શિંગોડાનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હરસ વગેરે જેવા રોગોમાં પણ શિંગોડા ઘણા અસરકારક છે .આવા શિંગોડા નું આપણે વિવિધ પ્રકારે ઉપયોગ કરીને તેનું સેવન કરવું જોઈએ. અહીં મેં બાફેલા શિંગોડા ને તાજા અને ડ્રાય બંને પ્રકારના એક્ઝોટીક હબસ્ સાથે ફ્લેવરફુલ સલાડ તૈયાર કરેલ છે. જેને તમે સૂપ સાથે તથા મેઈન કોર્સ સાથે સાઇડ ડીશ તરીકે અથવા સલાડ તરીકે પણ સર્વ કરી શકો છો. આ એક ઇન્ટરનેશનલ પ્રકારની વાનગી પણ ગણાવી શકાય છે. આ ઉપરાંત તેમાં મે ઘણા બધા શાક ભાજીનો પણ ઉપયોગ કર્યો છે. આ વાનગી ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે તથા ખૂબ જ હેલ્ધી પણ છે. મારા બાળકોને આ વાનગી ગમે તે સમયે આપો તો તે ખુશીથી ખાઈ લે છે. ખરેખર આ નાના મોટા સૌને પસંદ પડે તેવી વાનગી છે એક વખત ચોક્કસથી તમે ટ્રાય કરજો. Shweta Shah -
-
-
-
-
-
-
પાસ્તા સલાડ (Pasta Salad Recipe In Gujarati)
#GA4#Week5જયારે સલાડ નું નામ ave એટલે સીધા કાચા શાકભાજી દેખાય. પણ હવે સલાડ એકલું હેલ્થી ના રહેતા એના નવા ટેસ્ટી વેરિએશન પણ જોવા મળે છે.હું લઈને આવી છું પાસ્તા સલાડ જે ખાવામાં બહુ જ યમી લાગે છે. Vijyeta Gohil -
વેજીટેબલ બીટરૂટ કોર્ન પાસ્તા (Vegetable Beetroot Corn Pasta Recipe In Gujarati)
#SPR#MBR4 Devyani Baxi -
-
-
-
શિંગોડા નું સલાડ (Water Chestnut Salad Recipe In Gujarati)
#LCM1#SPR#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
-
-
ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
સલાડ (Salad Recipe In Gujarati)
#SPR#સલાડ/પાસ્તા રેશીપી#ડાયેટ રેશીપી#MBR4#Week4*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
બ્રોકોલી પાપડ પાસ્તા (Broccoli Papad Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4રેગ્યુલર પાસ્તા નુ હેલ્ધી ઓપ્શન. Harita Mendha -
ગાજર અને નટસ સલાડ (Gajar Nuts Salad Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#coojpadgujrati Amita Soni -
-
-
મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
#MBR4#SPR#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ સલાડ Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648110
ટિપ્પણીઓ (4)