પાલક પાપડ દાળ (Palak Papad Dal Recipe In Gujarati)

#BR
#MBR5
લીલા પાંદડા વાળા શાક ભાજી પાલક સૌથી વધુ તાકાત આપનાર છે.પાલક નું સેવન કરવાંથી લોહી શુદ્ધ થાય છે. અને હાડકાં મજબૂત બને છે.ફ્રાન્સ માં પાલક ને શાક ભાજી નો રાજા કહેવામાં આવે છે.
કૂકર માં ઝટપટ બનતી માં તુવેર દાળ ની સાથે પાલક, પાલક ની કુણી દાંડી,પાપડ અને મસાલા ઉમેરી બનાવી છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે.
પાલક પાપડ દાળ (Palak Papad Dal Recipe In Gujarati)
#BR
#MBR5
લીલા પાંદડા વાળા શાક ભાજી પાલક સૌથી વધુ તાકાત આપનાર છે.પાલક નું સેવન કરવાંથી લોહી શુદ્ધ થાય છે. અને હાડકાં મજબૂત બને છે.ફ્રાન્સ માં પાલક ને શાક ભાજી નો રાજા કહેવામાં આવે છે.
કૂકર માં ઝટપટ બનતી માં તુવેર દાળ ની સાથે પાલક, પાલક ની કુણી દાંડી,પાપડ અને મસાલા ઉમેરી બનાવી છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ને ધોઈ 1/2કલાક પલાળો.
કૂકર માં તેલ અને ઘી ગરમ કરી હીંગ નો વઘાર કરી દાળ ઉમેરી તેમાં પાલક અને દાંડી,ટામેટા, પાપડ નાં ટુકડાં,લસણ,હળદર,મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરો. - 2
શેકેલાં જીરા પાઉડર અને 2 ગણું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી મિડીયમ તાપે થવાં દો.લચકા જેવી આ દાળ ને ચમચા ની મદદ થી વધારે મિક્સ ન કરવી દાણો આખો રહે.તેમાં કોથમીર અને લીંબુ ઉમેરો.
- 3
તેને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક મગ ની દાળ નુ શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોષ્ટ ૪પાલક મગ ની દાળ નુ શાક Vyas Ekta -
તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati)
#SSM સ્વાદિષ્ટ પૌષ્ટિક તુરીયા ને અલગ અલગ નામ થી ઓળખાય છે.શરીર માં લોહી વધારવાં વિવિધ બિમારીઓ માં નાશ કરવામાં તુરીયા દવા સમાન છે.તુરીયા ગરમી ની સિઝન માં શરીર ને અંદર થી ઠંડક પહોંચાડે છે.અહીં મેં કાબુલી ચણા સાથે તુરીયા નું શાક બનાવ્યું છે.જે ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
ગલકા ગાંઠીયા નું શાક(Galka gathiya nu Shak recipe in Gujarati)
#SSM ગલકા શરીર માં વધતી ગરમી સામે લડવાં અને હિમોગ્લોબીન ની માત્રા કાયમ રાખવા માટે સૌથી ઉત્તમ છે.ગલકા પચવા માં ખૂબ જ હલકા હોય છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે.તેમાંથી અલગ અલગ પ્રકાર નાં શાક બનાવી શકાય.ભાવનગરી ગાંઠીયા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જે રોટલી,પરાઠા અને ભાત સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ફણગાવેલા મગ પાલક નું શાક (Sprouts Moong Palak Sabji Recipe In Gujarati)
#BR #MBR5 લગભગ મગ ની દાળ અને પાલક નો ઉપયોગ કરીને બનતું શાક અહીં મારું ફેવરીટ ફણગાવેલ મગ પાલક નું શાક ઓછી કેલરી વાળું તંદુરસ્ત પૌષ્ટિક્તા થી ભરપૂર આ શાક બીજા સામાન્ય મસાલા નો ઉપયોગ કરી સાદી રીતે બનાવ્યાં છે. Bina Mithani -
રોસ્ટેડ પાપડ ચાટ(Roasted Papad Chat Recipe In Gujarati)
#GA4#Week23 રાગી પાપડ માંથી બનાવેલું ચાટ ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. ખીચીયા પાપડ માંથી પણ બનાવી શકાય છે. રોસ્ટેડ પાપડ ચાટ ઈન્ડિયન સ્નેકસ જે સાથે મસાલા ,શીંગદાળા અને લીંબુ હોય છે. આ એક સાઈડ ડીશ છે. અચાનક ગેસ્ટ આવી જાય મેઈન કોર્સ સાથે અને સાંજ ની ચા સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
મગ ની દાળ નો સલાડ (Moong Dal Salad Recipe In Gujarati)
#SPR#MBR4 પ્રોટીન થી ભરપૂર મગ ની દાળ નો સલાડ હળવું,ફ્રેશ અને સ્વાદિષ્ટ છે.તેમાં પલાળેલી દાળ નો ઉપયોગ કરી ને બનાવાય છે.આંબળા ની સિઝન હોવાંથી તેનો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ મરી થઈ સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#BR#MBR5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પાલક ચણા દાળ (Palak Chana Dal Recipe In Gujarati)
#Famપાલક ચણા દાળ/સાઈ ભાજીઆ એક શુદ્ધ સિંધી રેસિપી છે. ખાવામાં ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. Pooja Shah -
છાશ પાલક ની ભાજી (Chaas Palak Bhaji Recipe In Gujarati)
આ ભાજી લોહી નું મશીન કહેવાય છે.પાલક માં હિમોગ્લોબીન આર્યન પુષ્કળ પ્રમાણ માં હોય છે.શિયાળા માં પાલક નું સેવન કરવું જોઈએ.છાશ સાથે ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindia આર્યન,પ્રોટીન ફાઈબર જેવા પોષ્ટિક ગુણો થી યુકત અડદ ની દાળ સાથે પાલક ની ભાજી.. Saroj Shah -
પાલક અને ફણગાવેલા મગ નો સુપ (Palak Sprout Moong Soup Recipe In Gujarati)
#BR#MBR5 સુપર હેલ્ધી આ સુપ રોગ પ્રતિકારક શકિત વધારે છે.જે નાના બાળકો અને મોટાં માટે ખૂબ જ ઉપયોગી છે. Bina Mithani -
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી માં પાલક પનીર એ સરળતાથી બની જાય અને સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે એવું શાક છે જેમાં પાલક ની ભાજી નેએક અલગ અંદાજમાં બનાવાય છે Pinal Patel -
પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
#MW4#cookpadindia#COOKPADGUJRATIવિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે. सोनल जयेश सुथार -
પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)
#Mypost66શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય. Hetal Chirag Buch -
પાલક વાળી મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
શિયાળા માં વધારે ભાવતી એવી પાલક, ટામેટા અને લીલા લસણ વાળી મગ ની દાળ... Jo Lly -
દાળ પાલક નું શાક (Dal Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં માં પાલક,મેથી અને મગ નું આ કોમ્બિનેશન કમાલ નું છે,પંજાબી ઘર માં બહુ જ પ્રચલિત છે. satnamkaur khanuja -
પાલક - ખીચડી(Palak khichdi Recipe in Gujarati)
#GA4#WEEK7#KHICHADI#COOKPAGUJCOOKPADINDIA ખીચડી એ દરેક નાં ઘર માં સાંજ ના સમયે બનતી વાનગી છે. જે જુદા જુદા અનાજ અને દાળ નાં કોમ્બિનેશન સાથે બનાવી શકાય છે.તેમ છતાં દરેક નાં ઘર માં જુદા જુદા સ્વાદ ની ખીચડી બનતી હોય છે. મેં અહીં ઘઉં ના ફાડા અને પાલક ની ભાજી સાથે મિક્સ દાળ નો ઉપયોગ કરી ને ખીચડી તૈયાર કરી છે.જે એકદમ પૌષ્ટિક તો છે જ સાથે-સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. જે વઘારેલા દહીં અને પાપડ સાથે સર્વ કરી છે. Shweta Shah -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3 કાઠિયાવાડી ગ્રીન ઓળો બનાવવાં માટે ખાસ મોટાં રીંગણ માંથી બનાવવાં માં આવે છે.તેમાંથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરી ને શીંગતેલ નો ઉપયોગ કરવામાં આવે છે. Bina Mithani -
-
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
પાલક પોષકતત્ત્વો થી ભરપુર હોય છે .તેમાં ભરપૂર લોહતત્વ અને આર્યન રહેલું છે..પાલક ની એક વિશિષ્ટ ખાસિયત છે, આપણે જ્યારે કોઈ પણ કઠોળ ખાઈએ છીએ ત્યારે આપણને તેમાંથી પ્રોટીન મળે છે,આ પ્રોટીન ને પચાવવા માટેના આવશ્યક વિટામિન એ અને બી પાલક પૂરા પાડે છે.પાલક મગ ની દાળ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Nidhi Vyas -
પાલક વટાણા બટાકા નુ શાક (Palak Vatana Bataka Shak Recipe In Gujarati)
#BRપાલક ની ભાજી નું મીક્સ શાક ગુજરાતી રીત પ્રમાણે બનાવ્યું છે, Pinal Patel -
-
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
#GA4#Week2 પાલક મગ ની દાળ નું શાક વિથ પરાઠા Bhavya Mehta -
પાલક મેથી નું શાક (Palak Methi Shak Recipe In Gujarati)
#Immunityલીલી ભાજી માં એન્ટી ઓક્સિડન્ટ હજારો હોય છે. જે તમને નાના મોટા વાઇરલ ચેપ અને ફ્લૂ સામે રક્ષણઆપવામાં મદદ કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિવધારવામાં મદદ કરે છે.જે તમારા Immune system ને મદદ કરે છે.પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે.પાલક ની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે.એટલે પાચન સરળ થઈ જાય છે.પાલક થી હિમોગ્લોબીન વધે છે. રોગપ્રતિકાકશક્તિ વધે છે.પાલક અને મેથી ની ભાજી માં કેલ્શિયમ, વિટામિન સી અને આયર્ન ,ફોસ્ફરસ, ,પ્રોટીન અને વિટામિન K પુષ્કળ માત્રામાં હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
પાલક ની દાળ(palak dal recipe in gujarati)
પાલક ના ઢેપલા,પુડલા તો તમે બો ખાધા હશે,પણ આજે હું તમને પાલક ની દાળ બનાવવા નુ શીખવાળીશ,પાલક અને દાળ બંનેને ખુબ ફાયદાકારક છે.આ સ્પેશયલ બિહાર ની દાળ માથી એક છે#ઈસ્ટ Rekha Vijay Butani -
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ