પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)

#MW4
#cookpadindia
#COOKPADGUJRATI
વિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે.
પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
#MW4
#cookpadindia
#COOKPADGUJRATI
વિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ધોઈ લો. મગ ની દાળ ને અડધા કલાક સુધી પલાળી રાખો.
- 2
લીલુ લસણ, સૂકુ લસણ, આદુ-લીલા મરચા મીક્સર મા ગ્રાઇન્ડ કરો.
- 3
લોયા મા તેલ મૂકી જીરુ તતડે એટલે તેમા ઉપર જે મીક્સર મા પેસ્ટ બનાવી તે નાખી હલાવો. પછી તેમા કટ કરેલી ડુંગળી અને મગની દાળ નાખો. તેમા મીઠુ સ્વાદ મુજબ, હળદર, ધાણાજીરુ, લાલ મરચુ ઉમેરી પાણી નાખીને ચડવા દો.
- 4
મગની દાળ 1/2કૂક થાય પછી તેમા પાલક એડ કરી હલાવો પાલક ને 2 મીનીટ રહેવા દો જેથી પાલક શોષાઈ જશે. પછી પાલક ના ભાગ ના મસાલા એડ કરી ગરમ મસાલો એડ કરી શાક ને ઢાંકી ને 7 મીનીટ ચડવા દેવુ.
- 5
પછી શાક મા કટ કરેલા ટામેટાં એડ કરો. 2 મીનીટ પછી ગેસ બંધ કરવો.
- 6
તો તૈયાર છે પાલક અને મગની દાળ નુ શાક. જેને પરાઠા, સલાડ, સોજી ના શીરા સાથે પીરસેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપાલક મગની દાળ નુ શાક Ketki Dave -
પાલક મગ ની દાળ નુ શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોષ્ટ ૪પાલક મગ ની દાળ નુ શાક Vyas Ekta -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
#GA4#Week2 પાલક મગ ની દાળ નું શાક વિથ પરાઠા Bhavya Mehta -
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week મગ ની પાલક વાળી દાળ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. દાળ માં પ્રોટીન અને પાલક માં વિટામિન અને મિનરલ્સ રહેલા છે. અસ્થમા નાં પ્રોબ્લેમ માં ફાયદો. હાડકા ને મજબૂત રાખે છે. ભાત સાથે સર્વ કરવામાં આવે છે. સૂપ ની જેમ પણ પીવા ની મઝા આવે છે. Dipika Bhalla -
પાલક મગની દાળનું શાક (Palak moong dal sabji Recipe in Gujarati)
#MW4#વિન્ટર_શાક#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પાલક ભાજી શાક (Palak bhaji Shak Recipe in Gujarati)
વિનટર શાક રેસીપી -પાલક ની ભાજી નુ શાક- લહસુની પાલક#MW4 Beena Radia -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
# cookpadindia#વિન્ટર રેસીપી ચેલેન્જ#WK5 Bharati Lakhataria -
પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)
#Mypost66શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય. Hetal Chirag Buch -
મગ દાલ મખની (moong dal Makhani Recipe in Gujarati)
#GA4#week17#cookpadindia#COOKPADGUJRATI# green whole moong#post:8 सोनल जयेश सुथार -
પાલક મગની દાળ (palak dal recipe in Gujarati)
#સુપરશેફ1#શાક#cookpadindia#cookpadgujપાલક પૌષ્ટિક છે. અવારનવાર તેનો કોઈ પણ સ્વરુપે ઉપયોગ કરવો જ જોઈએ. Neeru Thakkar -
-
પાલક વાળી મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
શિયાળા માં વધારે ભાવતી એવી પાલક, ટામેટા અને લીલા લસણ વાળી મગ ની દાળ... Jo Lly -
ભાજી દાળ (Bhaji Dal Recipe In Gujarati)
#RC4# લીલા( ગ્રીન) રેસીપી(સવા,પાલક ની ભાજી મગ ની દાળ) સવા અને પાલક ની ભાજી મગ ની છોળા વાલી ગ્રીન દાળ (મગ ફાડા) સાથે લચકા સબ્જી બનાવી છે .પોષ્ટિક ગુણો થી ભરપુર ભાજી મા ફાઈબર મિનરલ્સ , આર્યન પુષ્કળ માત્રા મા હોય છે. હેલ્ધી તો છે પણ પાચન શકતિ ભી સારી રાખે છે કેહવાય છે કે જે ભાજી ખાય એ તરો તાજા રહે.. Saroj Shah -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
પાલક પનીર નુ શાક (Palak Paneer Shak Recipe In Gujarati)
પાલક પનીર ને કાજુ થી બનાવેલ ટેસ્ટ મા સરસ મારા ફેમીલી ને ભાવતુ શાક.... * Jayshree Soni -
મિસળ પાવ (Misal pav Recipe in Gujarati)
#GA4#Week 11#post :2#cookpadindia#cookpadgujrati ફણગાવેલા મગ અને મઠ ની સબ્જી નેMaharastian નુ સ્પાઇસી મીસળ તરીકે જાણીતુ છે જેને પાવ અને ચવાણા સાથે પીરસવામા આવે છે. सोनल जयेश सुथार -
-
મગ ની દાળ અને પાલક સુપ (Moong Dal Palak Soup Recipe In Gujarati)
#SJC એક બાઊલ માં તંદુરસ્તી....ઝીરો ઓઈલ રેસીપ.....મગ ની દાળ અને પાલક નો સુપ ખુબજ આરોગ્યવર્ધક છે. માંદા માણસ માટે બહુ જ ગુણકારી છે. મગ ની દાળ પચવા માં બહુજ હલકી છે. આ સુપ માં પ્રોટિન,આયર્ન અને વિટામિન A ની માત્રા વધુ છે એટલે એને હેલ્થી બનાવે છે.Cooksnaptheme of the Week@Kirtida Buch Bina Samir Telivala -
હરીયાળી ફોતરાવાળી મગ ની પાલક ની પૌષટિક દાળ
#દાળ#પોસ્ટ_1તારીખ-25/3/2019મગ પાલક ની દાળ પો્ટીન,કેલસિયમ ને ફાઈબરથી ભરપુર પચવામા હળવી નાના થી મોટા બધા માટે ગુણકારી છે. Ila Palan -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દાળ રેસીપી#DR દૂધી દાળ નુ શાકદાળ મા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે એટલે દરરોજ ના જમવાના મા દાળ નો ઉપયોગ કરવો જોઈએ . તો આજે મે દૂધી દાળ નુ શાક બનાવ્યુ. Sonal Modha -
પાલક પાપડ દાળ (Palak Papad Dal Recipe In Gujarati)
#BR#MBR5 લીલા પાંદડા વાળા શાક ભાજી પાલક સૌથી વધુ તાકાત આપનાર છે.પાલક નું સેવન કરવાંથી લોહી શુદ્ધ થાય છે. અને હાડકાં મજબૂત બને છે.ફ્રાન્સ માં પાલક ને શાક ભાજી નો રાજા કહેવામાં આવે છે. કૂકર માં ઝટપટ બનતી માં તુવેર દાળ ની સાથે પાલક, પાલક ની કુણી દાંડી,પાપડ અને મસાલા ઉમેરી બનાવી છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
-
પાલક રાઈસ (Palak Rice Recipe In Gujarati)
#cookpadindia #cookpadgujrati #cookpad શિયાળા મા ભાજી ખાવી જોઇએ. તો પાલક ની ભાજી માથી શાક અને સૂપ તો બનાવતા જ હશો . આજે આપણે પાલક ના ભાત બનાવીયે. सोनल जयेश सुथार -
મગની છૂટી દાળ (Moong Dal Recipe In Gujarati)
#AM1 કેરીની સીઝન આવે એટલે કે ઉનાળામાં જ્યારે કેરી ખૂબ જ સરસ આવે ત્યારે ગુજરાતી લોકોનાં ઘરમાં રસ - પૂરી અવાર-નવાર બનતા હોય છે. રસ પૂરી ની સાથે મગની છૂટી દાળ એક પરફેક્ટ કોમ્બિનેશન છે. ગુજરાતમાં અને કાઠિયાવાડમાં મગની છૂટી દાળ ખૂબ ફેમસ છે. આ દાળ બનાવવી જેટલી સરળ છે તેટલી જ આ દાળ પચવામાં પણ સરળ છે. આ દાળ ખુબ ઓછા સમયમાં અને ઓછા ingredients થી ખુબ સરસ અને સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
-
મગ ની લચકો દાળ (Moong Lachko Dal Recipe In Gujarati)
મગ ની દાળ પ્રોટીન થી ભરપુર છે.શકિત દાયક છે.તેનું લચકો શાક કે છૂટી દાળ પણ બનાવી શકાય છે. Varsha Dave -
દાળ ભાજી (Dal Bhaji Recipe In Gujarati)
સવા ની ભાજી,પાલક ની ભાજી મગ ની લીલી છોળા વાલી દાળ મિક્સ કરી ને દાળ ભાજી બનાવી છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (7)