પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)

શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય.
પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)
શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને 1/2 કલાક માટે પલાળી રાખો જેથી ફૂલીને સરસ થઈ જાય ત્યારબાદ દાળને બે થી 3 સીટી વાગે એટલી બાફી લેવી. પાલકને બરોબર ધોઇ અને ઝીણી સમારી લેવી. આદુ-મરચા-લસણની પેસ્ટ તૈયાર કરવી ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લેવા.
- 2
દાળ બફાઈ જાય એટલે એક કડાઈમાં વઘાર માટે નું ઘી ગરમ મૂકી તેમાં જીરુ ઉમેરો જીરુ તતડે એટલે લીમડાના પાન ઉમેરવા ત્યારબાદ આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી સાંતળો ડુંગળી ઉમેરવી ડુંગળી થોડી ગુલાબી રંગની થાય એટલે તેમાં ટામેટાં ઉમેરવા ટામેટાં થોડા ચડે એટલે ઝીણી સમારેલી પાલક ઉમેરી બધું બરોબર હલાવી ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ માટે પાલકને ચડવા દેવી.
- 3
પાલક બરોબર ચડી જાય એટલે તેમાં બધો જ મસાલો ઉમેરી દેવો બરોબર હલાવી બાફેલી મગની દાળ નાખી જરૂર પડતું પાણી ઉમેરો લચકા પડતું રહે તે રીતે પાણી ઉમેરવું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકથી બે મિનિટ માટે ઢાંકણ ઢાંકી શાકને ચઢવા દેવું. થઈ જાય એટલે ગરમા-ગરમ શાક અને પરોઠા રોટી કે રાઈસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક મગની દાળનું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
આ પાલક મગની દાળનું શાક મારા ઘરમાં રેગ્યુલર બને છે ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે#GA4#Week2 Amee Shaherawala -
-
પાલક મગની દાળ (palak dal recipe in Gujarati)
#સુપરશેફ1#શાક#cookpadindia#cookpadgujપાલક પૌષ્ટિક છે. અવારનવાર તેનો કોઈ પણ સ્વરુપે ઉપયોગ કરવો જ જોઈએ. Neeru Thakkar -
પાલક મગની દાળ નુ શાક (Spinach Moong Dal Shak Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiપાલક મગની દાળ નુ શાક Ketki Dave -
પાલક મગની દાળ(palak mag ni dal recipe in Gujarati)
હું ઘણી બધી જાતની દાળની વાનગીઓ બનાવું છું જેમાં મેથી દાળ, પાલક ની દાળ, સવા ની દાળ. જમવામાં આ રીતે પો્ટીન જોડે લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરવાનો એક સારો રસ્તો છે. આનાથી જે છોકરાં ઓ એકલી દાળ કે ભાજી નથી ખાતા એ ખાઇ શકે છે.આજે મેં મગની દાળ પાલક ની ભાજી જોડે બનાવી છે. અમારી ઘરે આ બધાને ખુબજ ભાવે છે, બની પણ ખુબ ઝડપ થી જાય છે અને ખુબજ હેલ્ધી. પચવાંમા પણ ખુબ હલકું.. એકદમ શુદ્ધ અને શાત્વીક ખાવાનું.તમે પણ આ રીતે બનાવી જોવો. તમને પણ ખાવાની ખુબ મઝા આવશે.#સુપરશેફ1#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2બટાકા એ બધામાં ભળી જાય બધાના મનપસંદ નાના-મોટા બધાને ભાવતું શાક બધા લોકો બટાકા જુદી જુદી રીતે બનાવે છે આજે મેં પણ કાંદા ટામેટા ભરી અને બટાકાનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
#MW4#cookpadindia#COOKPADGUJRATIવિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે. सोनल जयेश सुथार -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
કોન પાલકની સબજી રેગ્યુલર બનાવીએ છીએ તો તેના પરથી આજે આલુ પાલક નું પ્રયત્ન કર્યો#RC4 Nikita Karia -
લહસુની દાલ પાલક (Lahsuni Dal Palak Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujratiઆ રેસિપી મારા હસબન્ડની ફેવરિટ છે દાલ અને પાલકમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન હોય છે મારી ડોટર દાળનું નામ સાંભળતા જ નખરા કરે છે પણ હું એને આવી રીતે ડબલ તડકા સાથે દાળ બનાવીને આપું તો તે શોખથી ખાઈ લે છે આ લસુની દાળ પાલક બનાવીએ તો હસબન્ડ અને છોકરા બંને રાજી થઈ જાય Amita Soni -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાળ એ આપણા સંપૂર્ણ ભોજન નું એક અભિન્ન અંગ છે. દાળ વગર આપણો એક સાત્વિક આહાર પૂર્ણ થતો નથી. દાળ અનેક પ્રકારની બનાવી શકાય છે. વિવિધ દાળનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દાળ પાલક ન્યુટ્રીશનથી ભરપૂર એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. કોઈ એક જ પ્રકારની દાળનો ઉપયોગ કરીને પણ દાળ પાલક બનાવી શકાય છે પરંતુ મેં આજે ત્રણ દાળનો ઉપયોગ કરી તેની સાથે પાલક ઉમેરીને ખૂબ જ હેલ્ધી એવી દાળ પાલક બનાવી છે. દાળ પાલક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. Asmita Rupani -
પાલક મગ ની દાળ નુ શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોષ્ટ ૪પાલક મગ ની દાળ નુ શાક Vyas Ekta -
પાલક અને મગની દાળનું હેલ્ધી શાક
#RB6#Week6#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆજે મેં મગની દાળ અને પાલક નુ શાક શરીરની તંદુરસ્તી ટકાવવા માટે વજન ઘટાડવા માટે ખાસ બનાવેલું છે આ શાક મેં મારી મિત્ર ઈશાનીને ડેડી કેટ કરવા તેની પસંદનું શાક બનાવ્યું છે આ શાક આરોગ્ય માટે ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
લહસૂની મગ ની દાલ પાલક (Lahsuni Moong Dal Palak Recipe In Gujarati)
બધા ને ખબર જ છે એમ કોઈ પણ દાળ ખૂબ જ ગુણકારી હોય છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આપણાં ગુજરાતી ઘરો માં તો રોજ દાળ બને જ. તો જ વસ્તુ રોજ ખાવાની હોય એમાં થોડું change મળી જાય તો સારું, મજા આવી જાય. મગ ની દાળ પચવામાં બહુ જ હલકી હોય છે અને ગુણકારી to ખરી જ. આજે મેં મગ ની દાળ ma પાલક અને આગળ પડતાં પ્રમાણ માં લસણ નો ઉપયોગ કરીને દાળ બનાવી છે. જે દાળ ને વધારે હેલ્થી અને flavourful બનાવે છે. મેં અહીં ફક્ત મગ ની દાળ નો વપરાશ કર્યો છે. તમે 2 થી 3 દાળ કે 3 થી પણ વધારે દાળ મિક્સ કરીને પણ આ દાળ બનાવી શકો છો. મગ ની દાળ ને બહુ પલાડવાની જરૂર નથી હોતી. બહુ જ જલ્દી અને ઓછા સમય માં જ બની જાય છે અને સાથે હેલ્થી અને ટેસ્ટી તો ખરી જ. તમે પણ જરૂર થી આ દાળ ટ્રાય કરજો.#AM1 #daal #દાળ #post1 Nidhi Desai -
પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16પાલક નો સૂપ જનરલી આપણે બધા બનાવીએ છીએ આમાં મેં મારી રીતે થોડો ફેરફાર કરી નો ડેરી પ્રોડક્ટ એ રીતે બનાવેલું છે માત્ર બે ચમચી તેલમાં આ બનાવ્યો છે ..સૂપમાં મે બટર ક્રીમ કે વ્હાઇટ સોસ જે ઘણી વખત રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપમાં ઉપયોગ કરે છે તેનો ઉપયોગ મે નથી કર્યો ... અત્યારે શિયાળો છે તો પાલક સાથે મેં લીલી ડુંગળી અને લીલા લસણ નો ઉપયોગ કરી આ સૂપનું થોડું વધારે હેલધિ વર્ઝન બનાવ્યું છે. Hetal Chirag Buch -
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaમોગર દાળને છડિયા દાળ કે મગની ફોતરા વગરની દાળ, પીળી દાળ પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં શાક ના હોય અથવા તો ખૂબ જ ઓછા સમયમાં શું બનાવવું એ વિમાસણમાં હોઈએ ત્યારે મગની દાળનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. તેમજ ઢીલી દાળ બનાવી ભાત સાથે લઈએ તો એમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મગની દાળ આપણે લંચ તેમજ ડિનરમાં પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
દાળ પાલક (Dal Palak Recipe in Gujarati)
દાળ પાલક એક પૌષ્ટિક વાનગી છે. મગની દાળ અને પાલક નું કોમ્બિનેશન સ્વાદની સાથે સારી હેલ્થ પણ પ્રદાન કરે છે. એક જ પ્રકારની દાળ ખાઈને કંટાળ્યા હોય ત્યારે શિયાળામાં દાળ ચોક્કસ ટ્રાય કરવા જેવી. Disha Prashant Chavda -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Sabji Recipe In Gujarati)
#GA4#Week2 પાલક મગ ની દાળ નું શાક વિથ પરાઠા Bhavya Mehta -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ શાક રોટલી ખાધા પછી પણ થોડા તો દાળ ભાત ખાવા જોઈએ તો જ આપણી થાળી ફૂલ થાય છે અને સંતોષ થાય છે મેં આજે ગુજરાતી દાળ aj આપણે દરરોજ બનાવીએ છીએ તે બનાવી છે આપણને લગ્નની દાળ ભાવે છે પરંતુ દરરોજ એવી દાળ ના ખાઈ શકાય આંબલી અને ચડિયાતા મસાલા દરરોજ આપણને ન થાય દરરોજ માટે તો આપણે આપણા ઘરની હેલ્ધી દાળ ખાવી જોઈએ Kalpana Mavani -
પાલક મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week મગ ની પાલક વાળી દાળ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. દાળ માં પ્રોટીન અને પાલક માં વિટામિન અને મિનરલ્સ રહેલા છે. અસ્થમા નાં પ્રોબ્લેમ માં ફાયદો. હાડકા ને મજબૂત રાખે છે. ભાત સાથે સર્વ કરવામાં આવે છે. સૂપ ની જેમ પણ પીવા ની મઝા આવે છે. Dipika Bhalla -
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi -
ભીંડા અને મગની દાળનું શાક (Bhinda Moong Dal Shak Recipe In Gujarati)
#30mins#cookpadgujarati#cookpad#cookpadindiaભીંડા અને મગની દાળનું શાક એ આપણા બધા માટે નવું જ છે. અમે જ્યારે નાસિક ફરવા ગયા હતા ત્યારે ત્યાં જે હોટલમાં અમે રોકાયા હતા ત્યાં અમને લંચમાં આ શાક - ભીંડા અને મગની દાળનું પીરસવામાં આવ્યું હતું અને એટલું ટેસ્ટી હતું અને એક નવી જ વાનગી કહી શકાય એવું હતું અને મેં નક્કી કર્યું હતું કે હું આ શાક જરૂર બનાવીશ અને આજે આ શાકમાં બનાવીને મૂકી રહી છું. Neeru Thakkar -
પાલક પાપડ દાળ (Palak Papad Dal Recipe In Gujarati)
#BR#MBR5 લીલા પાંદડા વાળા શાક ભાજી પાલક સૌથી વધુ તાકાત આપનાર છે.પાલક નું સેવન કરવાંથી લોહી શુદ્ધ થાય છે. અને હાડકાં મજબૂત બને છે.ફ્રાન્સ માં પાલક ને શાક ભાજી નો રાજા કહેવામાં આવે છે. કૂકર માં ઝટપટ બનતી માં તુવેર દાળ ની સાથે પાલક, પાલક ની કુણી દાંડી,પાપડ અને મસાલા ઉમેરી બનાવી છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
મગની દાળના ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
આ એક ઇનોવેટિવ અને unique dish છે જેમાં મગની દાળનો ઉપયોગ કરેલ છે.. 🤗 *સ્વાદમા ટેસ્ટી બનાવવામાં easy*🤗 Kajal Ankur Dholakia -
દાલ તડકા (daal tadka recipe in gujarati)
#નોર્થ#my post 34ક્યારે પણ બહાર જમવા જાય અત્યારે પસંદગી નું પહેલું menu પંજાબી હોય ગુજરાતીઓ ને દાળ ભાત વગરના ચાલે તો આપણે મેનુમાં દાલ ફ્રાય તડકા નો પણ સમાવેશ કરતા જ હોઈએ આજે એ દાલ તડકા આપણે બનાવીએ.દાલ તડકા/ દાળ ફ્રાઈ સામાન્ય રીતે હોટલમાં તુવેરની દાળ બનાવતા હોય છે અહીંયા મેં મગની છડી દાળ થી બનાવી છે. Hetal Chirag Buch -
મગની દાળ ભરેલા કારેલા (Moong Dal Stuffed Karela Recipe In Gujarati)
#MRCકારેલા જેટલા કડવા છે એટલા જ ગુણકારી અને સ્વાદિષ્ટ પણ છે કારેલા માંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકીએ છીએ મેં આજે મગની દાળ ભરેલા કારેલા નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે Ankita Tank Parmar -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
Cook snap theme of the Week પાલક પૌષ્ટિક તત્વો થી ભરપુર છે અને મગ ની દાળ પણ એટલીજ પોષટીક છે.આ એક બહુજ હેલ્થી કોમ્બિનેશન છે. આ દાળ પચવામા પણ હલકી છે. Bina Samir Telivala -
More Recipes
ટિપ્પણીઓ (9)