પનીર મોમોસ (Paneer Momos Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 1 ચમચીતેલ મોણ માટે
  4. પાણી જરૂર મુજબ
  5. ➡️ સ્ટફિંગ માટે
  6. 2 ચમચીતેલ
  7. 2કળી લસણ
  8. ટુકડોઆદુ
  9. 1 નંગડુંગળી
  10. 1 નંગલીલું મરચું
  11. 2 ચમચીલીલી ડુંગળી
  12. 1 કપકોબીજ
  13. 2 ચમચીકેપ્સિકમ
  14. 1 કપપનીર
  15. 1 ચમચીમરી પાઉડર
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. 2 ચમચીલીલી ડુંગળી ના પાન
  18. ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ માં મીઠું, મોયણ નાખી મિક્સ કરી પાણી નાખી લોટ બાંધવો.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી ઝીણા સમારેલા અાદુ, મરચા, લસણ,લીલી ડુંગળી નાખી સોતે કરવું.પછી ડુંગળી નાખી સોતે કરવું.પછી કોબીજ, કેપ્સિકમ નાખી સોતે કરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં છીણેલું પનીર, મીઠું અને મરી પાઉડર નાખી હળવા હાથે મિક્સ કરવું.પછી તેમાં લીલી ડુંગળી ના પાન નાખી મિક્સ કરવું. પનીર નું સ્ટફિંગ રેડી કરી ઠંડુ થવા દેવું.

  4. 4

    લોટ માં થી લુવો લઈ તેને પૂરી જેવું વણી તેની અંદર સ્ટફિંગ ભરવું.પછી તેને મોમોસ નો આકાર આપવો.

  5. 5

    સ્ટીમર માં પાણી ગરમ કરવા મુકી થાળી માં મોમોસ મુકી સ્ટીમ કરવા.

  6. 6

    તૈયાર છે પનીર મોમોસ.સર્વિગ પ્લેટ માં લઈ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

ટિપ્પણીઓ (11)

Kalubhai Vaghela
Kalubhai Vaghela @cook_39839043
મોમો વેસ્ટ.બંગાળી.વાનગી.છે.અમારા.ઘરે.અવાર.નવાર.આપની.રેસિપી.મુજબ.જ.બનેછે

Similar Recipes