પનીર પરાઠા (paneer Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ લોટ બાંધવા માટે ની બધી સામગ્રી ભેગી કરી લો.તેનો રોટલી ના લોટ થી સહેજ કઠણ લોટ બાંધી લો. વધારે કઠણ લોટ ન બાંધવો નહિતર પરાઠા મા સ્ટફિંગ ભરી ને વનાસે નહિ.
- 2
ત્યાર બાદ ડુંગળી ને ચોપર મા નાખી ને ઝીણી કરી લો.
- 3
ત્યાર બાદ એક બાઉલ લઈ લો.તેમાં ભૂકો કરેલું પનીર,ડુંગળી અને કોથમીર લઈ લો.તેમાં લાલ મરચું,ગરમ મસાલો,મીઠું અને લીલું મરચું નાખો.હવે બધું બરાબર મિક્સ કરી અને બાજુ પર રાખી દો.
- 4
હવે બાંધેલા લોટ માંથી મોટો લુવો લઈ લો.તેને અટામણ લઇ ને પાતળી રોટલી વણી અને ફોટા મા બતાવ્યા પ્રમાણે 1/2 કટ કરી લો.હવે તેમાં કટ હોય તેની ફરતું સ્ટફિંગ પાથરી લો. મે નીચે ફોટા મા બતાવ્યુ છે.
- 5
હવે જે બાજુ કટ છે ત્યાંથી પરાઠા ને વાળતા જવાનું.એક સાઈડ વાળી લીધા બાદ તેને બીજી બાજુ વાળી લો. પછી તેને ત્રીજી બાજુ વાળી ને છેલ્લા સ્ટફિંગ કરેલા ભાગ પર મૂકો.મે બધા સ્ટેપ નીચે ફોટા મા બતાવ્યા છે.આ રીતે સ્ટફિંગ વાળું ત્રિકોણ લુવો બનશે.
- 6
હવે તેને હળવા હાથે વણી લો.ત્યાં બાદ ગેસ પર લોઢી ગરમ કરી લો અને તેના પર પરાઠા ને શેકી લો. એક બાજુ શેકાય એટલે તેને પલટાવી ને તેલ લગાવી ને શેકી લો.
- 7
હવે તેને દહીં સાથે સર્વ કરો.
- 8
તો ઝડપ થી બની જતા એવા ટેસ્ટી પનીર પરાઠા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા(Mix Veg paneer Cheese Paratha Guj recip
#GA4#Week1આ રેસિપી સુરત ના એક ફૂડ સ્ટોલ ની રેસિપી છે . Falguni Swadia -
ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi -
-
-
-
પનીર ફુદીના પરાઠા (Paneer Fudina Paratha Recipe In Gujarati)
#GA4#Week6#Paneer આ રેસિપી નાના મોટા સૌને ભાવે છે છોકરાવ ની તો ફેવરીટ હોય છે તમે તેને બ્રેકફાસ્ટ, લંચ, કે ડિનર કોઈ પણ ટાઈમે ખાય સકો છો Heena Kamal -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
-
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
સત્તુ પરાઠા (Sattu paratha recipe in Gujarati)
#ઈસ્ટસત્તુ પરાઠા બિહાર ની ફેમસ ડીશ છે.સત્તુ એટલે શેકેલા ચણા નો લોટ.આ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.સતુ કચોરી, પરાઠા, સમોસા...આ લોટ માંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. Bhumika Parmar -
-
-
પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
#GA4#week1#Paratha#Punjabi#post1પનીર દરેકને ભાવતી વસ્તુ છે જે તમે કોઈ પણ રીતે બનાવશો તો દરેકને ચોક્કસથી ભાવશે.પંજાબી વાનગીઓમાં જો કોઈ મેઈન ઈન્ગ્રીડીઅન્ટ હોય તો તે છે પનીર. પનીરના ઉપયોગ વડે વિવિધ પ્રકારની સબ્જી બનાવવામાં આવે છે. જેને રોટી કે નાન સાથે સર્વ કરવામાં આવે છે.પણ મેં અહીં સબ્જી અને રોટીનુ કોમ્બિનેશન કરીપંજાબી પનીર મસાલા પરાઠા બનાવ્યા છે. જે ઓછા સમયમાં બની જાય છે બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે અને સીગંલ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. Urmi Desai -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
#KRCસવાર ના નાસ્તા માં બનાવ્યા .સાથે ફ્રેશ લાલ મરચા નું ગળ્યું અથાણું..👌😋😋 Sangita Vyas -
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week17 #cheeseપાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. Ekta Pinkesh Patel -
-
-
બ્રોકોલી પનીર પરાઠા 🥦 (Broccoli Paneer Paratha Recipe In Gujara
#રોટીસઆજે મે ચોપ બ્રોકોલી, કેપ્સીકમ,કાંદો અને બાયન્ડિંગ માટે પનીર અને ચીઝ થી એકદમ હેલ્ધી પરાઠા બનાવ્યા છે.બાળકો ને ના ભાવતી હેલ્ધી બ્રોકોલી ને આ રીતે ખવડાવી શકાય છે.અને ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બને છે. Kunti Naik -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha recipe in Gujarati)
#WPR#MBR 6#Week 6#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
મિક્ષ વેજિટેબલ ચીઝ પરોઠા વિથ મેક્સિકન હર્બ્સ (Mix Vegetable Cheese Paratha With Recipe In Gujarati)
#GA4 #week1#પરોઠા Anupa Thakkar -
વેજ. પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#WD#CookpadIndia#Cookpadgujarati#CookpadHappy Woman's Day to all lovely women of #CookpadIndia.આ પરાઠા #Disha Ramani Di ની રેસિપી થી બનાવ્યાં છે. મારાં ઘરમાં સૌને જુદા જુદા પ્રકારનાં પરાઠા ખુબ જ ભાવે છે.આ પરાઠા પણ ખુબ સ્વાદિષ્ટ બન્યા.Thnk u so much di for sharing yummy n healthy vegs recipe of Paratha.N really di u r such a very inspired woman in my life.Thnk u so much di🤗💞😊 Komal Khatwani
More Recipes
ટિપ્પણીઓ (5)