મુળા જુવાર ના મુઠીયા (Mooli Jowar Muthia Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

મુળા જુવાર ના મુઠીયા (Mooli Jowar Muthia Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સવિગ
  1. 1 કપઝીણુ કટ કરેલ મુળા ની ભાજી
  2. 1/2 કપકટ કરેલ મુળા
  3. 2 ચમચીબેષન
  4. 1 કપજુવાર નો લોટ
  5. 1 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  6. કોથમીર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ખાંડ, સ્વાદ મુજબ
  9. હીંગ ચપટી
  10. 1/2 ચમચીલેમન જ્યુસ
  11. 1/2 ચમચીઈનો
  12. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુ એડ કરી જરુર મુજબ પાણી થી થીક લોટ તૈયાર કરી ઈનો એડ કરી બરાબર મીક્ષ વાટા વાળી લેવા

  2. 2

    ત્યાર બાદ ઢાંકણ ઢાકી સ્ટીમ થવા દો આશરે પંદર મિનિટ સુધી તમારે વધાર કરવો હોય તો કરી શકો છો

  3. 3

    ઠડા પડે એટલે કટ કરો તો તૈયાર છે મુળા જુવાર ના મુઠિયા આ મુઠીયા તેલ સાથે ખૂબજ સરસ લાગે છે

  4. 4

    તો તૈયાર ગરમ ગરમ મુઠીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes