રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાપડ સેકી લેવા તેનો ભૂકો કરવો બધું સમારેલ રાખીયું તે ઉમેરવું
- 2
પછી તેમાં મીઠું મરચુ ને ચાટ મસાલો ઉમેરવો ઘી ઉમેરવું ને કોથમીર ઉમેરવી ને મિક્સ કરવું
- 3
સર્વિંગ બાઉલ માં લઈ યે ત્યારે સેવ છાંટવી ને સર્વ કરો ટેસ્ટી એન્ડ યમી સલાડ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પાપડ નું સલાડ (Papad Salad Recipe In Gujarati)
બનાવવા માં ખુબ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવું સલાડ. Hetal lathiya -
-
-
ખીચીયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe In Gujarati)
મારી રેસીપી હેલ્ધી છે ચાટ ના ફોર્મ આપણે ટામેટાં કાકડી નો સલાડ ભરપૂર રીતે ખાઈ સકિયે છીએ. આમ આ ઉપરથી ચીઝ નાખવું હોય તો નાખી શકે છે.મુંબઈ સ્ટ્રીટ ફૂડ ખીચ્યાં પાપડ ચાટ Namrata sumit -
-
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
-
-
-
ચણા નુ સલાડ (Chana Salad Recipe In Gujarati)
#ChooseToCook ચણાનુ સલાડ મારા દાદી અમે નાના સ્કૂલ મા જાતા ત્યારે લંચબોક્સ મા આપતા.....દાદી બોલતા કે રીશેષ મા ચણા ખાજો રમવાની તાકત આવસે જે આજ યાદ આવે છે....તેમનુ શિખવાડેલ સલાડ બનાવીયુ. Harsha Gohil -
-
સ્પ્રાઉટ્સ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
#SPR #MBR4 પ્રોટીન થી ભરપૂર હેલ્ધી મગ સલાડ જે ઘર માંથી આસાની થી સામગ્રી મળી જાય છે અને પેટ ને ભરેલું રાખે છે.જે સવાર નાં નાસ્તા માં અથવા લંચ કે ડિનર માં સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
-
મેક્રોની છોલે સલાડ (Macaroni Chhole Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
-
-
-
-
સલાડ પાપડ શોટ્સ
#પાર્ટી જે લોકો તળેલું ન ખાતા હોય કે ડાયેટિંગ કરતા હોય તેમના માટે આ અનુરુપ વાનગી જેમાં સ્વાદ અને સેહત બંને સચવાઈ જાય છે. Bijal Thaker -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
#GA4#Week6ChaatMy little daughter's favourite... She love to eat this salad also... Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650229
ટિપ્પણીઓ