લાલ લીલા મરચાં નું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)

Janvi Joshi @Jr_joshi
લાલ લીલા મરચાં નું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચા ને ધોઈ લો
- 2
તેને લુઈ છરી થી લાંબી ચીર કરી સુધારી લો
- 3
પછી તેમાં મીઠું અને હળદર નાખીને થોડીવાર માટે રહેવા દો
- 4
તેમાં પાણી થાય તે નિતારી લો
- 5
ત્યારબાદ તેમાં આખાં મરી વરિયાળી અને રાઈ ના કુરીયા નાખી દો
- 6
એક તપેલીમાં તેલ ગરમ કરો તેમાં ચપટી હિંગ નાખી વઘાર કરી લો
- 7
તેલ ઠંડુ થાય પછી તે મરચા માં ઉમેરો
Made this recipe? Share a Cooksnap!
Let Janvi Joshi know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694635




ટિપ્પણીઓ