કેપ્સીકમ કોબીજ નો સંભારો (Capsicum Cabbage Sambharo Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
કેપ્સીકમ કોબીજ નો સંભારો (Capsicum Cabbage Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ મરચા કેપ્સીકમ પે કટ કરો ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે રાઈ હીંગ નાખી મરચા ને સાતળો હવે તેમા કેપ્સીકમ કોબીજ નાખી મીઠું હળદર ધાણા પાઉડર નાખી બરાબર મીક્ષ કરી થોડી વાર કુક કરો
- 2
- 3
તેને સર્વિંગ બાઉલ મા કાઢી લો
- 4
તો તૈયાર છે ઈન્સ્ટન્ટ રેસિપીઝ કોબી કેપ્સીકમ નો સંભારો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબીજ-ગાજરનો સંભારો (cabbage-carrot sambharo Recipe in Gujarati)
#GA4#week14#cabbage અમારે સાઇડ ડીશ તરીકે ફરજિયાત અલગ અલગ સંભારા બને. કોબીજ સાથે ગાજરના કોમ્બીનેશનથી સ્વાદ સાથે વિટામિન એ પણ મળે છે. Sonal Suva -
ગાજર કોબીજ નો સંભારો (Gajar Kobij Sambharo Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#પૌષ્ટિકસંભારો#ગરમસલાડ Neelam Patel -
કોબીજ કેપ્સીકમ ટોમેટો નો સંભારો (Cabbage Capsicum Tomato Sambharo Recipe In Gujarati)
#સાઈડ#ફટાફટ Arpita Kushal Thakkar -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#સાઈડ #ફટાફટ. કોબીજ નો સંભારો સાઈડ ડીશ માટે એક બેસ્ટ ઓપ્શન છે. હેલ્દી અને ફાઇબર રિચ ડીશ છે. Anupa Thakkar -
કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
#GA4 #week14આ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સલાડ તરીકે તેમજ જમવામાં સાઈડ પર સંભારા તરીકે પણ ખાઈ શકાય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.Saloni Chauhan
-
કોબીજ ગાજર ટામેટાં નો સંભારો (Cabbage Gajar Tomato Sambharo Recipe In Gujarati)
#WLDશિયાળામાં કોબીજ, ગાજર ખુબ જ તાજાં અને ભરપૂર મળે છે, લંચમાં સંભારો ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
કોબીજ નો સંભારો (Cabbage Shambharo Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#સંભારો#કોબીજ નો સંભારો (કાઠીયાવાડી) Krishna Dholakia -
-
-
કોબીજ નો સંભારો (Cabbage Sambharo recipe in Gujarati)
#GA4#Week14કોબી નો સંભારો એ એક પરંપરાગત ગુજરાતી સાઇડ ડિશ કચુંબર છે. જેને મોટે ભાગે ગુજરાતી થાળી ના ભોજન સાથે પીરસવામાં આવે છે. આ ખુબ જ ઝડપથી બની જતી ટેસ્ટી વસ્તુ છે.આમાં કોબીજ ને પાતળી લાંબી ઉભી પટ્ટી જેવું સમારવા માં આવે છે. તેમાં લાલ કે લીલા કેપ્સીકમ, ગાજર, લીલા મરચા, લીમડાનાં પાન નાંખી ને એકદમ ચટાકેદાર બનાવવા માં આવે છે. જરા લીંબુ નો રસ એને વધારે ટેસ્ટી બનાવે છે. આ ને એકદમ ચડાવવામાં નથી આવતું, અધકચરું કાચું- પાકું બનાવવામાં આવે છે.આ સંભારો બધા પોતાના ટેસ્ટ મુજબ અલગ અલગ રીતે બનાવતાં હોય છે. ઘણાં લોકો લીંબુ નો રસ કે હળદર નથી ઉમેરતાં. તમે એને તમારા ટેસ્ટ મુજબ ફેરફાર કરી ને બનાવી સકો છો. ખુબ જ ઓછી વસ્તુ ઓ માંથી એક ચટાકેદાર ટેસ્ટી સંભારો(કચુંબર) બને છે.હું એમાં થોડો સુકું કોપરાનું ખમણ અને દાડમનાં દાણાં ઉમેરું છું. એના થી એ વધારે ટેસ્ટી બને છે. અમારી ઘરે તો આ કોબીજ નો સંભારો બધાનો ખુબ જ ફેવરેટ છે. તમે પણ અને આ રીતે બનાવી ને જરુર થી જોજો.#Cabbage#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
કોબીજ નો સંભારો (Cabbage sambharo recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA કેટલાક શાક એવા હોય છે જે કાચા જ ખાઇ શકાય એવા હોય છે તો આપણે તેને કાચના સ્વરૂપમાં જ ખાવા જોઈએ જેથી તેમાં રહેલા પોષક તત્વો મોટા પ્રમાણમાં આપણે મેળવી શકીએ આથી જ રોજિંદા ભોજનમાં સંભારો, સલાડ, રાયતુ વગેરે લેવું જોઈએ આવી જ રીતે મેં કોબી નો સંભારો તૈયાર કર્યો છે. Shweta Shah -
કોબીજ નો સંભારો(cabbage sambharo recipe in Gujarati)
દરરોજ એક ને એક શાક ખાઈ ને કંટાળી ગયા હોય ત્યારે ઢાબા સ્ટાઈલ કોબીજ નો સંભારો બનાવ્યો છે.ખૂબ જ ઝડપ થી તૈયાર થઈ જાય છે.શાક ની પણ જરૂર રહેતી નથી. Bina Mithani -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#WLD શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ સારા ગુણવત્તાવાળા અને સસ્તા પણ મળે છે શિયાળામાં દેશી કોબીજ ખુબ જ સારી મળે છે ગાજર ટામેટા કોથમીર કોબી મોડા મરચા આ બધાને ઉપયોગ કરી સરસ કોબીજનો સંભારો ગુજરાતી થાળીની એક સાઈડ ડીશ તરીકે મેં બનાવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોબીજ, ગાજર અને મરચાં નો સંભારો(Cabbage,carrot,chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14કોબીજકોબીજ, ગાજર અને મરચાં નો સંભારો Bhavika Suchak -
-
-
ખાટુ મીઠું જામફળ કેપ્સીકમ નુ શાક (Khatu Mithu Jamfal Capsicum Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LCM1 Sneha Patel -
કોબી ગાજર મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
-
-
-
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadખીચડી કઢી હોય , કઢી ભાત હોય કે દાળ ભાત હોય પણ સાથે જો કોબી નો કાચો - પાકો સંભારો સાથે હોય તો જમવાની ઓર મજા પડી જાય છે. દેખાવમાં પણ આ સંભારો ખુબ સુંદર લાગે છે. Neeru Thakkar -
ટીંડોળા કેપ્સીકમ નો સંભારો (Tindora Capsicum Sambharo Recipe In Gujarati)
#weekend#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી ખાસ કરીને કાઠીયાવાડી થાળી માં શાક ની સાથે સંભારા નો આગવું મહત્વ છે શિયાળામાં કોબીજ સરસ મળે છે તેથી તેનો મેં સંભારો બનાવ્યો છે#GA4#Week14 Shethjayshree Mahendra -
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#CB7 કોબીજ એક એવું શાક છે જેમાં બીજ હોતા નથી કે તેની છાલ ઉતારવાની નથી..વડી તેને કાચી પણ ખાઈ શકાય છે..કેન્સર જેવા અસાધ્ય રોગ માં પણ કોબીજ લાભકારી છે..કોબીજ થી અલ્સર મટે છે.સ્વસ્થ હૃદય થી લઇ ને ડાયાબિટીસ સુધી ના તમામ રોગો માં કોબીજ નું સેવન ફાયદાકારક છે...કોબીજ નો કાચો પાકો સંભારો દરેક વાનગી સાથે ખાવાની મજા આવે છે... Nidhi Vyas -
-
-
કોબીજ કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiકોબીજ ને સ્વસ્થ આહાર નો ભાગ માનવામાં આવે છે. કોબીજ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે કોબીજના સેવનથી વજન ઘટાડી શકાય છે શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રા પણ ઘટાડે છે.કોબીજમાં પાણીનો ભાગ ઘણો હોય છે જેથી કુક કરતી વખતે બિલકુલ પાણી નાખવાની જરૂર પડતી નથી અને તે સરસ કુક થઈ જાય છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16693760
ટિપ્પણીઓ (6)