હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
શેર કરો

ઘટકો

  1. 1 ગ્લાસદૂધ
  2. 1/2 ટેબલ સ્પુન ખાંડ
  3. જરૂર મુજબ ઇલાયચી પાઉડર
  4. કોફી એડ કરવી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં દૂધ લેવું તેમાં ખાંડ એડ કરવી અને ઈલાયચી પાઉડર એડ કરીને પાંચ મિનિટ ઉકળવા દો

  2. 2

    પછી કપમાં દૂધ લઈ તેની અંદર કોફી એડ કરો તૈયાર છે હોટ કોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes