હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)

Jigna Patel @jigna15
વરસાદ ના વાતાવરણ માં ગરમા ગરમ કોફીની મજા લો
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
વરસાદ ના વાતાવરણ માં ગરમા ગરમ કોફીની મજા લો
રાંધવાની સૂચનાઓ
- 1
સોસ પેન માં થોડું પાણી ઉમેરી દો પછી તેમાં કોફી અને ખાંડ નાખી ઉકાળી લો
- 2
પછી દુધ ઉમેરી દો પછી થીમા તાપે ૨ થી ૩ મીનીટ સુધી ઉકાળો
- 3
પછી કપ માં ગાળી કોફી નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
ક્યારેક ક્યારેક આફ્ટરનું ના ગરમ ગરમ કોફી પીવાનુ મન થાય તો કોફી સાથે થોડો લાઈટ સ્નેક્સ લઈ શકાય . Sunset જોતા જોતા evening એન્જોય કરી શકાય. Sonal Modha -
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CDવર્ષાઋતુ માં કોફી પીવાની મજા જ કઈ ઓર છે તેમાં પણ જો હોટ કોફી મળી જાય તો કોફી પીવા ની મજા બમણી થઈ જાય છે . Rekha Ramchandani -
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #coffeeઆ ઇટલીની શોધ છે.તેનો શબ્દ 'કાફે એ લાટે' જેનો અર્થ થાય છે ' કોફી અને દૂધ'.તે ગરમ અને ઠંડી બંને પ્રકારની બનાવી શકાય છે.સામાન્ય રીતે તે એક્સપ્રેસો મશીનમાં બને છે પણ મશીન વગર પણ બનાવી શકાય છે.Saloni Chauhan
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CDકોફી એ દુનિયા માં સૌથી વધારે પીવાતું પીણું છે. હોટ કોફી, કોલ્ડ કોફી, ચોકલેટ કોફી, (સિનેમન ) તજ વાળી ફોફી, કેપેચીનો, મોકા કોફી. વગેરે જાત જાત ની કોફી નો સ્વાદ તમે માની શકોઆજે મેં ખુબ પ્રચલિત જાગ વાળી એટલે કે ફીણ વાળી કોફી બનાવી છે. ખુબ ઈઝી છે તમે પણ બનાવો.. (ફીણ વાલી કોફી) Daxita Shah -
-
હોટ કેપચીનો કોફી (Hot Cappuccino Recipe In Gujarati)
#GA4#Week8#coffeeશિયાળાની ઠંડી મા ગરમ ગરમ કોફી પીવા ની મજા જ અલગ છે એમા પણ કેપચીનો કોફી મળી જાય તો તો મજા જ આવી જાય તો ચાલો ફટાફટ બની જતી હોટ કેપચીનો કોફી ની રીત જોઇ લઈએ. Disha vayeda -
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujratiMy favourite recipe Amita Soni -
-
સિનેમન ફ્લેવર કોફી (Cinnamon Flavour Coffee Recipe In Gujarati)
ટી ટાઈમ સ્નેક કોફી ટાઈમ : વરસાદી વાતાવરણ મા ગરમ ગરમ કોફી પીવાની મજા આવે . Enjoy evening with hot coffee ☕ Sonal Modha -
-
-
-
-
-
-
-
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CD#mr કોફી એ એક તાજગી આપતું પીણું છે.થાક લાગે ત્યારે એકદમ ફ્રેશ કરી દે છે. આપણા ગુજરાતમાં લોકો ઓછી પસંદ કરે છે.વિદેશમાં તેનું પ્રમાણ વધુ છે.જોકે યંગ જનરેશન શોખથી પીવે છે.કોફી શીપ કરતાં કંઈક અલગ જ ફીલિંગ અને અરોમા આવે છે.તેનાથી એક અલગ આનંદ માણી શકાય છે. Smitaben R dave -
લાતે હોટ કોફી ☕️(late hot coffee recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલમારા દીકરા ને સ્ટારબક્સ ની લાતે કોફી ખુબ જ પ્રિય છે પણ લોકડાઉન ના કારણે બહાર ની ખાણી પીણી હમણાં ટાળીયે છીએ. એટલે મારા દીકરા ને સરપ્રાઈઝ આપવા મેં આ કોફી ઘર માં પેહલી વાર ટ્રાઈ કરી છે અને ઘણી સરસ બની છે. વરસાદ પડતો હોઈ ત્યારે આ કોફી પીતાં પીતાં વરસાદ નો આનંદ માણવા થી મન પ્રફુલ્લિત થઇ જાય અને તાજગી નો અનુભવ થાય. Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
-
-
કેપેચીનો હોટ કોફી (Cappuccino Hot Coffee Recipe In Gujarati)
#CWC#cookpadgujrati કેપેચીનો હોટ કોફી પીવા માં ખૂબ સરસ ક્રીમી અને જાગદાર હોય છે તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રીમી અને જાગદાર કોફી બનાવો ફક્ત પાંચ મિનિટ માં આ કોફી બનાવવી ખૂબ જ સરળ છે અને પીવા માં ખૂબ ટેસ્ટી લાગે છે Harsha Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16505477
ટિપ્પણીઓ