કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#MBR9
#WEEK9

#MBR9
#WEEK9

વધુ વાંચો

પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#MBR9
#WEEK9

#MBR9
#WEEK9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૫-૬ નંગ મોટા લાલ ટામેટા
  2. ૮-૧૦ કળી લસણ
  3. ૩ નંગડુંગળી
  4. ૧ નંગ નાનો ટુકડો આદુ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ટી સ્પૂનઇટાલિયન હબ્સ
  7. ૧ ટી સ્પૂનઓરેગાનો
  8. ૧ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  9. ૧ ટી સ્પૂનખાંડ
  10. ૧ ટી સ્પૂનટોમેટો કેચઅપ
  11. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  12. ૧ ટી સ્પૂનકોર્ન ફ્લોર
  13. ૨ ટી સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ટામેટાં, ડુંગળી, લસણ અને આદુ ને થોડું પાણી નાખી કૂકર મા ૨ સીટી વગાડી ને બાફી લો.બફાઈ જાય એટલે તેમાંથી વધારા નું પાણી કાઢી લો.પછી તેને મિક્સર જાર મા નાખી ને ક્રશ કરી લો.

    પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમા ક્રશ કરેલી પ્યુરી વઘારો. હવે તેમાં ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,મિક્સ હર્બ્સ, મીઠું,ખાંડ નાખો.

    પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ટોમેટો કેચઅપ અને લાલ મરચું નાખો. ત્યારબાદ જે ટમેટાનું પાણી કાઢ્યું હતું એ તેમાં કોર્નફ્લોર મિક્સ કરીને ગ્રેવીમાં નાખો. હવે તેને પાંચથી દસ મિનિટ કૂક થવા દો. ત્યારબાદ તેને નીચે ઉતારીને ઠંડુ થવા દો

    પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે હોમ મેડ પીઝા પાસ્તા સોસ. જેને તમે ફ્રીઝરમાં છ મહિના સુધી સ્ટોર કરી શકો છો.

    પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર December 30, 2022 04:54

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 30, 2022 05:40
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચૂરોઝ (Churros recipe in Gujarati)
  2. લેમન ઓરિયો ચોકલેટ કેક (Lemon Oreo Chocolate Cake Recipe In Gujarati)
  3. વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
  4. ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
  5. ઢોસા ચટણી (Dosa Chutney Recipe In Gujarati)
  1. ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
  2. લેમન ઓરિયો ચોકલેટ કેક (Lemon Oreo Chocolate Cake Recipe In Gujarati)
  3. કાટલુ પાક (Katlu Paak Recipe In Gujarati)
  4. ચીઝી વેજી પાઉ (Cheesy Veggie Pav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720309
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close