રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલો ગાજર
  2. ૫૦ ગ્રામ મોળો માવો
  3. ૧૦૦ ગ્રામ ખાંડ
  4. કાજુ દ્રાક્ષ બદામ નાની વાટકી
  5. ૪ ચમચી ઘી
  6. ૧ વાટકી દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ગાજર ને છીણી લેવા

  2. 2

    પછી એક વાડકા માં ઘી ગરમ મૂકવું તેમાં ગાજર છીણેલું નાખવું ને ૨ મિનિટ સાંતળી લેવું પછી તેમાં દૂધ નાખવું ને માવો પણ નાખવો પછી થોડીવાર પછી કાજુ દ્રાક્ષ બદામ ના કટકા નાખવા

  3. 3

    બરાબર મિક્સ કરવું દૂધ બધું બરી જાય ત્યાં સુધી હલાવો ને પછી ખાંડ નાખો બરાબર હલાવો

  4. 4

    પછી વાડકા માં ચમચો પડી ન જાય ત્યાં સુધી હલાવો હવે તૈયાર છે ગાજર નો હલવો

  5. 5

    ગાજર નો હલવો તૈયાર છે તેમાં કાજુ દ્રાક્ષ બદામ નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes