દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને ધોઈ અને ચાર કલાક માટે પલાળી રાખવી. ત્યારબાદ દુધી છોલી અને કટ કરી લેવી. હવે એક મોટા તપેલામાં ત્રણ ગ્લાસ પાણી ઉકળવા મૂકો અને તેમાં કાણાવાળુ વાસણ મૂકો. અને તેમાં સમારેલી દૂધી નાખો. ચણાની દાળમાંથી પાણી નિતારી લઈ ચણાની દાળ પણ તેમાં બાફવા મૂકી દો. 20 મિનિટમાં દુધી અને દાળ બંને બફાઈ જશે. પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું ને ક્રેક કરી હિંગ નાખી અને તેમાં ટામેટા સાંતળો.
- 2
લીલુ લસણ, છીણેલુ આદુ, લીલા મરચા એડ કરો. ગેસની સ્લો ફ્લેમ પર સાંતળો. હવે તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા મીઠ એડ કરો.
- 3
હવે ટામેટા માંથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં બાફેલ દુધી અને ચણાની દાળ એડ કરો. એક કપ ગરમ પાણી નાખો. મિક્સ કરો. ગેસની સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દેવું. ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે દુધી ચણાની દાળનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
સુકી તુવેર નું શાક (Suki Tuver Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
લીલી તુવેર ના મુઠીયા (Lili Tuver Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
શક્કરિયા નું રસાવાળુ શાક (Shakkariya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#sweetpotato Neeru Thakkar -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujaratiફરાળ બનતી હોય ત્યારે બટાકા ની સુકી ભાજી ન બને તો બધું જ અધૂરું છે. બટાકાનું શાક અને તેમાં પણ આદુ, મરી પાઉડર, મરચા નાખી અને ટેસ્ટી શાક બનાવ્યું હોય ત્યારે ફરાળ કરવા સૌ કોઈ તૈયાર થઈ જાય છે.!!!!! Neeru Thakkar -
મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#multigrain Neeru Thakkar -
મસાલેદાર ચણા (Masaledar Chana Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે . આ મસાલેદાર ચણા સવારનો નાસ્તો કે લંચબોક્સમાં પણ લઈ જઈ શકાય છે. Neeru Thakkar -
લીલા લસણ વાળી મગની દાળ (Lila Lasan Vali Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગની મોગર દાળમાંથી ઘણી બધી વાનગી બને છે છૂટી દાળ બને લચકો દાળ બને કચોરી બને. Neeru Thakkar -
તુવેરની છૂટ્ટી દાળ (Tuver Chutti Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજેવી રીતે મગની છૂટી દાળ બનાવીએ છીએ તેવી જ રીતે તુવેરની પણ છૂટી દાળ બને છે. જે કઢી ભાત સાથે ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati #SRJસુરણની ભૂગર્ભમાં ખેતી કરવામાં આવે છે. જેમાં ઘણા ઔષધીય તત્વો હોય છે. સુરણ સ્વાદ સાથે અનેક ઔષધીય ગુણ પણ પ્રદાન કરે છે. સૂરણમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે હરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. Neeru Thakkar -
લીલવા લીલા લસણની કઢી (Lilva Lasan Kadhi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
-
-
-
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
ખટમીઠા ચણા (Khatamitha Chana Recipe In Gujarati)
#MBR1#Week1Post 2#cookpad#cookpadindia#cookpadgujarati#tastyઆ ખટ્ટ મીઠા ચણા ભાત સાથે, રોટલા સાથે ટેસ્ટી લાગે છે. વડી આમાં દહીં તથા ગોળ બંને હોવાથી તથા અન્ય મસાલા ને લીધે ખૂબ જ ટેસ્ટી અને ખટ્ટ મીઠા લાગે છે. Neeru Thakkar -
ડંગેલા (Dangela Recipe in Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચરોતરની સ્પેશિયલ આઈટમ ડંગેલા એટલે હાંડવો. પણ તેને નોનસ્ટિક પેનમાં અથવા તો સાદા કડાઈમાં થીક પૂડા ની સ્ટાઈલમાં બનાવવામાં આવે છે. Neeru Thakkar -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#vegriceઆ રાઈસ દેખાવમાં વ્હાઈટ જ રાખવાનો છે. જેથી તેમાં દરેક વેજ નો કલર અલગ દેખાય છે. ટેસ્ટમાં બેસ્ટ છે કારણ કે તેમાં લીલી ડુંગળી, લસણ, સ્વીટકોર્ન, ગાજર લીલા મરચા આ બધું જ એડ કરેલ છે. Neeru Thakkar -
આખા મગની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એ સાજા અને માદા બંને વ્યક્તિઓ માટે ઉપયોગી છે. કહેવાય છે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી ગ્રામ ૧૦૦ મગમાંથી ઉત્પન્ન થાય છે. જેટલી શક્તિ ઘી ખાવાથી ઉત્પન્ન થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પણ ઉત્પન્ન થાય છે. પચવામાં હલકા અને પોષણ આપનાર છે. Neeru Thakkar -
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#MBR5#Week5Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે લીલુ લસણ ભરપૂર મળે ત્યારે લીલા લસણ નો ઉપયોગ કરી લેવો જોઈએ કારણ કે સ્વાસ્થ્યવર્ધક છે. લીલા લસણની કઢી એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ લીલું લસણ એ ઘીમાં સાંતળીને નાખવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiઉપવાસમાં ખવાતો મોરૈયો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રાઈસ ના રસિયાઓ માટે વેઇટ લોસ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. મોરૈયા નું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. Neeru Thakkar -
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)