ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ગાજરનો હલવો
HAPPY NEW YEAR to All My Cookpad Friends

ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ગાજરનો હલવો
HAPPY NEW YEAR to All My Cookpad Friends

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૭૫૦ ગ્રામ ગાજર : છોલી & છીણેલી
  2. લીટર દૂધ
  3. ૨ ટેબલ સ્પૂનઘી
  4. ૨૦૦ ગ્રામ ખાંડ
  5. ૧ કપબદામ પીસ્તા & કાજુ ના ટુકડા
  6. ૧૫૦ ગ્રામ માવો
  7. ટીપાં મીક્ષ ફ્રુટ એસેંસ
  8. ૧ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  9. ૧/૪ ટી સ્પૂન જાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ દૂધ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ ૧ નોનસ્ટીક પેન માં ૧ ટેબલ સ્પૂન ઘી ગરમ થયે એમાં ગાજર નાંખો... એને સાંતળો... થોડી વાર પછી એમાં દૂધ નાંખી હલાવતા રહો....

  2. 2

    જ્યારે દૂધ બળી જવા આવે ત્યારે સૂકો મેવો નાંખો.... થોડી વાર પછી ખાંડ નાંખો... ખાંડ નું પાણી બળી જવા આવે ત્યારે ૧ ટેબલ સ્પૂન ઘી નાંખો... થોડી વાર પછી ગેસ બંધ કરી દો

  3. 3

    નીચે ઉતારી એમાં ઇલાઇચિ પાઉડર અને જાયફળ પાઉડર નાંખો એસેંસ નાંખો મીક્ષ કરો.. તો તૈયાર છે સ્વાદિષ્ટ ગાજર નો હલવો

  4. 4

    ગાજર ના છીલકા & વચ્ચે ના સફેદ ભાગ થી ઝાડ નું થડ & ડાળીઓ બનાવો.... એની ઉપર ગાજર નો હલવો બતાવ્યા પ્રમાણે પાથરો... ચેરી & કાજુ લગાવો... ફુદીના ના પાન થી નીચે ગોઠવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (62)

Similar Recipes