રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરાને ચાળી ની તડકે તપાવી લેવા અને ગોળ ને કટ લેવો.
- 2
હવે પેનમાં ગોળ લઈ ચાસણી બનાવી લેવી ચાસણીને પાણીમાં નાખી ચેક કરી લેવી. ત્યાર પછી મમરા ઉમેરી મિક્સ કરી લેવું
- 3
થાળી ને ઘી થી ગ્રીસ કરી લેવી. ત્યાર પછી ગોળ અને મમરા વાળુ મિશ્રણ ઉમેરી પાથરી લેવું અને કટ કરી લેવું.
રેડી છે મમરા ની ચીકી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
મમરા ની ચિક્કી નાના મોટા સહુને ભાવે છે#US Falguni soni -
-
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
#USનાના છોકરાઓ ની ખાસ ફેવરેટ એવી મમરા ની ચીકી.Cooksnap@Alpa _kitchen_Studio Bina Samir Telivala -
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
#US આજે મે મમરા ની ચીકી બનાવી છે જે બનાવવા માં ખૂબ જ સહેલી છે અને જલ્દી બની પણ જાય છે hetal shah -
-
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જમમરા નાં લાડુ ની જેમ ચીકી પણ પીસ પાડી શકાય છે અને બહુ ઓછી સામગ્રી થી બને છે અને ફટાફટ બની જાય છે Arpita Shah -
-
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
#MBR4#Week 4#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
#US#cookpadgujarati#cookpadindia#win#Jan Alpa Pandya -
-
-
-
-
મમરા ની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)
#MS ચીકી ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે જેમ કે , તલ ની ચીકી , શીંગ ની ચીકી , દાળિયા ની ચીકી વગેરે . મેં મમરા ની ચીકી બનાવી છે કેમ કે મમરા પચવા માં ખુબ હલકા હોય છે અને શિયાળા ની ઋતુ માં ગોળ ખાવો ખુબ સારું છે .મમરા નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16747152
ટિપ્પણીઓ (3)