મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#US

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. વાટકા મમરા
  2. વાટકો ગોળ
  3. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેલા મમરા ને ગોળ નો માપ કરી ચારી સેકી લેવા.
    ને 1 ચમચીઘી નાખી ગોળ નાખી ચાસણી કરવી.

  2. 2

    ને 1 વાટકી માં પાણી રેડી રાખી ટપકું નાંખી ચેક કરતું જવું ટપકું દાંત મા ચોટે નહીં એટલે આપની ચાસણી તૈયાર.
    પછી તેમાં 1 ચમચીઘી નાખીગેસ બંધ કરી મિક્સ કરવું.

  3. 3

    હવે એક ચોકી માં ઘી લગાવી તેમાં ઢાળી ઘી લગાવેલી વાટકી થી પાથરી પીસ કરી લેવા.

  4. 4

    તો આ રીતે રેડી છે આપની મકરસંક્રાતિ પર્વ ની સ્પેશિયલ મમરા ની ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes