સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#JWC2
ઉતરાયણ પર અગાશી માં સુકી ભેળ બનાવવા ની અને ખાવાની ખૂબ જ મજા આવે છે, ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે

સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)

#JWC2
ઉતરાયણ પર અગાશી માં સુકી ભેળ બનાવવા ની અને ખાવાની ખૂબ જ મજા આવે છે, ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. બાઉલ વઘારેલા મમરા
  2. ૧/૨બાઉલ ઝીણી સેવ
  3. ૧ ટીસ્પૂનચાટ મસાલો
  4. ૧ નંગડુંગળી
  5. ૧ નંગટમેટું
  6. ૪ થી પ નંગ કડક ચાટપુરી
  7. સમારેલી કોથમીર
  8. ૧ ટીસ્પૂનલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મમરા ને વઘારી લો, તેમાં ઝીણી સેવ ઉમેરો લો

  2. 2

    ડુંગળી ટામેટાં કોથમીર ને ને ઝીણા સમારી લો,એક પ્લેટમાં સેવ મમરા, ચાટ પૂરી નો ભુક્કો સમારેલા ડુંગળી ટામેટાં ઉમેરો

  3. 3

    ત્યારબાદ ચાટ મસાલો, લીંબુનો રસ, કોથમીર ભભરાવી સર્વ કરો

  4. 4

    ખરેખર તહેવાર પર ભારે લંચ લીધું હોયતો એકદમ ઝડપથી બનતી, ચટપટી સુકી ભેળ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes