તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#US

તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)

#US

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ તલ
  2. ૨૫૦ ગ્રામ ગોળ
  3. ૨ ટી સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    તલ ને સેકી લો

  2. 2

    તાવડી માં ઘી મૂકી તેમાં ગોળ નાખો ગોળ કોફી કલર નો થાય પછી તેમાં તલ નાખી હલાવો

  3. 3

    પ્લેટફોર્મ પર જરાક તેલ લગાવી મિશ્રણ નાખી વેલણ વડે તેને પાતળી વનો

  4. 4

    પછી તેના કાપા પાડી તેના ટુકડા કરો તૈયાર છે તલ ની ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ

Similar Recipes