તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ તલ
  2. ૨૦૦ ગ્રામ કોલ્હાપુરી ગોળ
  3. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તલને એક બે મિનિટ માટે શેકી લો પછી કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં ઝીણો સમારેલો ગોળ નાખીને પાયો તૈયાર કરો

  2. 2

    પછી તેમાં શેકેલા તલ નાખીને ફટાફટ મિક્સ કરી લો પ્લેટફોર્મ સાફ કરી તેના પર તૈયાર કરેલું મિશ્રણ લઈને પાણીવાળો હાથ કરી ગોળ લુઆ જેવું તૈયાર કરો

  3. 3

    પછી વેલણ ની મદદથી વણીને ચીકી તૈયાર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes