કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati)

kosha Vasavada
kosha Vasavada @kosha1983

#pooja
ચાઈનીઝ વાનગી માટે ઉપયોગી

#pooja
ચાઈનીઝ વાનગી માટે ઉપયોગી

વધુ વાંચો

ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati)

kosha Vasavada
kosha Vasavada @kosha1983

#pooja
ચાઈનીઝ વાનગી માટે ઉપયોગી

#pooja
ચાઈનીઝ વાનગી માટે ઉપયોગી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧.૫ કલાક
૨ લીટર સોસ
  1. ૫ કિલોટામેટાં
  2. પ્રિઝર્વેટિવ પેકેટ
  3. ૩ ચમચીમીઠું
  4. ૨ ચમચીમરચાં નો ભુકો
  5. ૪ નંગમરી
  6. ૪ નંગતજ
  7. ૪ નંગલવીંગ
  8. ૪ નંગસુકા મરચા
  9. ૧ કિલોખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧.૫ કલાક
  1. 1

    સૌપ્રથમ પાંચ કિલો ટમેટાને ધોઈ લો અને નાના ટુકડા કરો.

    ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેને તપેલામાં નાખી અને ગેસ ચાલુ કરો.

  3. 3

    પાણી નાખ્યા વગર ૩૦ મિનિટ સતત હલાવતા રહો આ રીતે ટામેટાં બફાઈ જશે.

    ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઠરી જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.

  5. 5

    તેને ગાળી લો.

    ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક રૂમાલ મા તજ લવિંગ મરી અને સૂકા લાલ મરચા લો,તેને પોટલી વાળીને બાંધી લો.

    ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તપેલા મા ગાળેલા ટામેટાં ના રસ ને ગેસ પર ગરમ કરવા મૂકો.

  8. 8

    થોડું ઊકળે એટલે ખાંડ ઉમેરો.

    ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આખા મસાલા વાળી પોટલી નાખીને હલાવતા રહો.

  10. 10

    ટામેટાં નો રસ બરાબર ઘટ્ટ થાય,ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવો.

    ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે ગેસ બંધ કરી તેને સાતથી આઠ કલાક ઠંડુ થવા દો.

  12. 12

    હવે તેમાં પ્રિઝર્વેટીવ ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું ઉમેરો.

    ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    ટામેટાં સોસ ને બોટલ મા ભરી લો.

    ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kosha Vasavada
kosha Vasavada @kosha1983
પર January 18, 2023 12:51

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સેઝવાન ફ્રેન્કી (Schezwan Frankie Recipe In Gujarati)
  2. સેવ પૂરી (Sev Poori Recipe In Gujarati)
  3. શીંગ અને કાચા કેળાની ખીચડી (Shing Kacha Kela Khichdi Recipe In Gujarati)
  4. ચાઇનીઝ પીઝા (Chinese Pizza Recipe In Gujarati)
  5. વેજ હકકા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
  1. સેઝવાન ફ્રાય રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
  2. મખાના ના ફરાળી ચેવડો (Makhana Farali Chevda Recipe In Gujarati)
  3. બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
  4. ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16757047
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close