ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)

ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલાને ધોઈ કોરા કરી તેને વચ્ચેથી ચીરો કરી અને અંદર રહેલા બિયા કાઢી લેવા. હવે તેમાં મીઠું છાંટીને 15 મિનિટ માટે ઢાંકી રાખો. ત્યારબાદ બધા જ કારેલા માંથી પાણી નિતારી લેવું. હથેળીમાં એક કારેલું લઈ અને તેને પ્રેસ કરશો એટલે પાણી નીતરી જશે. હવે ચણાના લોટને ગેસની સ્લો ફ્લેમ પર ફ્લેવર આવે ત્યાં સુધી શેકી લો. ઠંડો પડે એટલે સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા, મીઠું, તેલ એડ કરો.
- 2
બધું જ બરાબર મિક્સ કરી લો. હવે એક તપેલામાં પાણી ગરમ મૂકો. તેની ઉપર કાણાવાળો ટોપો મૂકો અને તેમાં આ ભરેલા કારેલા બાફવા મૂકો. 20 મિનિટમાં કારેલા બફાઈ જશે.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરુ નો વઘાર આપો. હવે તેમાં ટોમેટો પ્યુરી એડ કરો. મિક્સ કરો. ગેસની મીડીયમ ફ્લેમ પર ટામેટાની પ્યુરી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં 1/2 કપ પાણી નાખો. ઉકળે એટલે હવે તેમાં બાફેલા, કારેલા એડ કરો. મિક્સ કરો. ગેસની સ્લો ફ્લેમ પર તેને ત્રણથી ચાર મિનિટ સુધી રાખો અને ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે ભરેલા કારેલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ચેલેન્જ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
સૂકા વટાણા નું શાક (Suka Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
તુરીયા ચણા દાળ નું શાક (Turiya Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiતુરીયા ના શાક સાથે ચણા દાળ અથવા મગની દાળ ટેસ્ટી લાગે છે.આ શાક ઘટ્ટ રસાવાળુ જ સારૂ લાગે. આ શાકમાં એક ટીસ્પૂન ચણાનો લોટ ગ્રેવી ની સાથે જ નાખી દેવાથી શાક ઘટ્ટ રસાદાર બને છે.રોટલા, પરોઠા કે ખીચડી સાથે સાથે સર્વ કરો. Neeru Thakkar -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
શક્કરિયા નું ગ્રેવીવાળું શાક (Shakkariya Gravy Valu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadindia#sweetpotato Neeru Thakkar -
ગવાર શીંગ દૂધી નું શાક (Gawar Shing Dudhi Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
-
કારેલા ડુંગળી નું શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલાનું ઔષધીય મહત્વ ખૂબ છે. નિયમિત કારેલાનું સેવન કરનાર બીમારીઓથી દૂર રહે છે. કારેલાનો ઉપયોગ દવા બનાવવામાં પણ થાય છે. Neeru Thakkar -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકારેલાનો સ્વાદ જેટલો કડવો છે તેટલા જ તે ગુણકારી છે. કારેલામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, ફાયબર અને એન્ટી ઓક્સીડેટ્સ હોય છે તેમજ કારેલાનું ઔષધીય મહત્વ ધણું છે. Ranjan Kacha -
-
ભરેલા કારેલા વેજ સબ્જી (Bharela Karela Veg Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
ભરેલા કારેલા
#SRJ#RB10 નાના કુમળા કારેલા માં કડવાશનું પ્રમાણ ઓછું હોય છે..આ એક પારંપરિક વાનગી છે જે બપોરના ભોજન માં પીરસાય છે...જમણવારમાં પણ આ શાક પીરસવામાં આવે છે Sudha Banjara Vasani -
-
-
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#cooksnap Chhallange#Week 2#lunch recipesરેસીપી મે આપણા કુકપેડ ના ઓથર શ્રી વર્ષાબેન દવેની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે ખૂબજ મસ્ત બની છે થેન્ક્યુ વર્ષા બેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#ebweek6#Fam Sneha Patel -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
ફ્લાવર ગાજર નું શાક (Flower Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર ભરેલા કારેલાનું શાક
#SRJ#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (9)